ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
59.182.250.51 (talk)એ કરેલો ફેરફાર 421132 પાછો વાળ્યો
(લક્ષમિ પૂજા શામાટે કરે છે)
નાનું (59.182.250.51 (talk)એ કરેલો ફેરફાર 421132 પાછો વાળ્યો)
'''ધન તેરસ'''ને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. [[કારતક]] માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં [[લક્ષ્મી| લક્ષ્મીજી]]નાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ [[કુબેર]]ની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા [[રાવણ|રાવણે]] પણ [[કુબેર]]ની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને [[સમુદ્ર મંથન]]નાં ફળ સ્વરૂપે ભગવાન [[ધન્વંતરિ]] ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
 
==પૌરાણીક કથા==