ગરુડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
i add a open bracket
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૧૧:
|subdivision_ranks = Genera
|subdivision = Several, [[Eagle#Species|see text]]}}
'''ગરુડ''' એ એક મોટા કદનું [[પક્ષી]] છે, જે [[એક્સિપિટ્રિડા]] (અંગ્રેજી:Accipitridae) વર્ગમાં આવે છે. સામાન્ય રીતે આ પરિવારની પ્રજાતિઓ વચ્ચે ઘણી જૂજ સામ્યતાઓ જોવા મળે છે. સૌથી વધુ લગભગ ૬૦ કરતાં વધુ પ્રજાતિઓ [[યુરેશીયા]] ખાતે અને [[આફ્રિકા]] ખાતે જોવા મળે છે.<ref>del Hoyo, J.; Elliot, A. & Sargatal, J. (editors). (1994). ''[[Handbook of the Birds of the World]] Volume 2'': New World Vultures to Guineafowl. Lynx Edicions. ISBN 8487334156</ref> આ સિવાયના વિસ્તારોમાં, માત્ર બે પ્રજાતિઓ (the [[Bald Eagle|Bald]] અને [[Golden Eagle]]s) [[અમેરીકા]] અને [[કેનેડા]] ખાતે, ૯ (નવ) જેટલી પ્રજાતિઓ [[મધ્ય અમેરીકા| મધ્ય]] અને [[દક્ષિણ અમેરીકા]]માં અને ૩ (ત્રણ) જેટલી પ્રજાતિઓ [[ઓસ્ટ્રેલિયા]] ખાતે જોવા મળે છે.
 
વિશ્વમાં ગરુડ ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ ''બાલ્ડ ઈગલ'' બીજું, ''ગોલ્ડન ઇગલ્સ'' છે, ત્રીજા ''સમુદ્દૃી ઇગલ્સ'' છે.
"https://gu.wikipedia.org/wiki/ગરુડ" થી મેળવેલ