મનોવિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q9418 (translate me)
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન '''આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન''' છે. [[જે. બી. વોટસન]]ના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ [[સામાજિક વિજ્ઞાન]] છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતીના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે. ગુજરાતમાં ધિરેન્દ્ર મહેતાએ [[સિગ્મનસિગ્મંડ ફ્રોઇડ]] પાસે [[મનોવિષ્લેષણ]]ની તાલીમ લીધી હતી. મનોવિષ્લેષણએ મનોવિજ્ઞાનની એક વિચારધારા છે.
 
==વ્યક્તિત્વ==