Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૩:
<div id="container" style="box-sizing:border-box;text-align:justify; border: 1px solid darkcyan; background-color:AliceBlue;; margin:10px; padding:30px;box-shadow: 0 0 10px Gray; overflow: auto;display:block; width:auto;"><big>'''ભલે પધાર્યા {{gender:username|ભાઇશ્રી|બહેનશ્રી|મિત્ર}}! {{સમયોચિતસ્વાગત}},''' મારા પોતાના પાના પર આપનું સ્વાગત છે.</big>
<hr>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;ગુજરાતી વિકિપિડીયા પર જ્યારે આપણે ખાતું ખોલાવીએ છીએ ત્યારે '''સભ્યનામ''' ઉપરાંત વિકિપિડીયા આપણને એક ક્રમાનુસાર નંબર પણ આપે છે. આપણે તેને '''ખાતાક્રમાંક''' કહી શકીયે. ''(ખાતાક્રમાંક આપણને જણાવવામાં નથી આવતો, પણ થોડી મહેનતથી જાણી શકાય છે.)'' આ ક્રમ પરથી આપણે કહી શકીયે કે ખાતું ખોલાવવામાં આપણો ક્રમ કેટલામો હતો. મેં જ્યારે ખાતું ખોલાવ્યું ત્યારે મે-૨૦૦૫ દરમ્યાન ગુજરાતી વિકિ સાવ નવુસવું હતું. એટલે મને ખાતાક્રમાંક '''૬૫''' આપવામાં આવ્યો છે. આ ક્રમાંકનો એક અર્થ એ પણ છે કે હું અહીંયા સભ્ય બન્યો તે પહેલા ૬૪ સભ્યો જ હતા અને હું ૬૫મો સભ્ય થયો હતો.<br/>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;હું જ્યાં ભણ્યો એ નિશાળમાં અમને શીખવવામાં આવતું કે દરેક માણસના ઘડતરમાં સમાજનો બહુ મોટો ફાળો હોય છે અને એટલે જ દરેક માણસે સમાજે પોતાનામાં જે મુલ્ય-વર્ધન કરેલું છે તેની પરત-ચૂકવણી અવશ્ય કરવી જોઇએ અને જ્યારે પણ એ મૂલ્યની કોઇ પણ રીતે પરત-ચૂકવણી કરવામાં આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી એની સાથે પોતાનું નામ જોડ્યા વગર - ગુપ્ત-દાન પદ્ધત્તિથી - કરવી જોઇએ. આ વાતની મારા મન પર ગાઢી છાપ પડી છે.<br/>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;થોડા જ યોગદાનને અંતે મને લાગ્યું કે સમાજની સાથે સમાજોપયોગી માહીતીની-વહેચણી કરવા માટેનું આ એક ઉત્તમ માદ્યમ છે. એટલે મેં નક્કી કર્યું કે મારી અસલી ઓળખ સાથે સાંકળી ન શકાય એ રીતે ગુપ્ત-દાન પદ્ધત્તિથી - આ માદ્યમ પર યોગદાન કરવું. અને પછી બસ એ જ રીતે ચુપચાપ ખાસ કશા પ્રત્યાયન વગર મારાથી બને તેટલું યોગદાન કરતો રહ્યો. એમાનું મોટાભાગનું યોગદાન અલગ અલગ એવા સભ્ય-નામ કે પછી કોઇ જ સભ્ય-નામ વગર કરવાનું ચાલું રાખ્યું.<br/>