પશ્ચિમ બંગાળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Decongestion of opening para.
લીટી ૧:
[[ચિત્ર:West Bengal in India (disputed hatched).svg|200px|right|]]
'''પશ્ચિમ બંગાળ''' ({{lang-bn|পশ্চিমবঙ্গ}}, [[નેપાળી ભાષા|નેપાળી]]: पश्चिम बङ्गाल) [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર [[કોલકાતા]] છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ત્યાંની મુખ્ય ભાષા [[બંગાળી]] છે.