"રાવલ નદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ.
નાનું ({{ગુજરાતની નદીઓ}})
નાનું (સંદર્ભ.)
'''રાવલ નદી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના પશ્ચિમ ભાગમાં આવેલા [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે. પૂર્વ ગીરના જંગલમાં આવેલા દુધાળા ગામના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. આ નદીની મહત્તમ લંબાઇ આશરે૬૫ ૫૦કિમી કિલોમીટરછે જેટલીઅને કુલ સ્ત્રાવક્ષેત્ર {{convert|436|km2}} છે.<ref>{{cite web|title=રાવલ નદી|url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1680&lang=Gujarati|publisher=guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate=૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref>ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી [[જાફરાબાદ|જાફરાબાદ તાલુકા]]ના [[ધારાબંદર (તા. જાફરાબાદ)|ધારાબંદર]] ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. ગુજરાતનું ગૌરવ એવા [[ઝવેરચંદ મેઘાણી]]એ રાવલ નદીને "અબોલા રાણી" કહી છે.
 
આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે.
 
[[ઉના|ઉના તાલુકા]]માં આવેલા [[મહોબતપરા (તા. ઉના)|મહોબતપરા]] ગામ પાસે આ નદી ઉપર એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. તેમ જ ઉના તાલુકામાં જ આવેલા [[ચિખલી (કુબા) (તા. ઉના)|ચીખલકુબા]] ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે. ઉના તાલુકાને [[મછુન્દ્રી નદી]] અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે. રાવલ નદી પરના બંધમાંથી પાઇપલાઇન દ્વારા [[દીવ]]ને પીવાનું પાણી પણ પુરું પાડવામાં આવે છે. આ નદીના બંધમાં [[જમરી નદી]]નું પાણી પણ ઠલવાય છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{ગુજરાતની નદીઓ}}