Content deleted Content added
નાનું યોગદાન વિષેની મારી માન્યતા
નાનુંNo edit summary
લીટી ૧:
{{DISPLAYTITLE:એ. આર. ભટ્ટ}}
__NOINDEX__ __NOTOC__ __NOEDITSECTION__
 
<div id="container" style="box-sizing:border-box;text-align:justify; border: 1px solid darkcyan; background-color:AliceBlue;; margin:10px; padding:30px;box-shadow: 0 0 10px Gray; overflow: auto;display:block; width:auto;"><big>'''ભલે પધાર્યા {{gender:username|ભાઇશ્રી|બહેનશ્રી}}! {{સમયોચિતસ્વાગત}},''' મારા પોતાના પાના પર આપનું સ્વાગત છે.</big>
{{સભ્ય:Aniket/મથાળું}}
<hr>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;ગુજરાતી વિકિપિડીયા પર જ્યારે આપણે ખાતું ખોલાવીએ છીએ ત્યારે '''સભ્યનામ''' ઉપરાંત વિકિપિડીયા આપણને એક ક્રમાનુસાર નંબર પણ આપે છે. આપણે તેને '''ખાતાક્રમાંક''' કહી શકીયે. ''(ખાતાક્રમાંક આપણને જણાવવામાં નથી આવતો, પણ થોડી મહેનતથી જાણી શકાય છે.)'' આ ક્રમ પરથી આપણે કહી શકીયે કે ખાતું ખોલાવવામાં આપણો ક્રમ કેટલામો હતો. મેં જ્યારે ખાતું ખોલાવ્યું ત્યારે મે-૨૦૦૫ દરમ્યાન ગુજરાતી વિકિ સાવ નવુસવું હતું. એટલે મને ખાતાક્રમાંક '''૬૫''' આપવામાં આવ્યો છે. આ ક્રમાંકનો એક અર્થ એ પણ છે કે હું અહીંયા સભ્ય બન્યો તે પહેલા ૬૪ સભ્યો જ હતા અને હું ૬૫મો સભ્ય થયો હતો.<br/>