હીરણ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભ. વિગતો સરખી કરી વગેરે.
(પાનાં "Hiran River" ને ભાષાંતર કરીને બનાવેલ)
 
નાનું (સંદર્ભ. વિગતો સરખી કરી વગેરે.)
'''હીરણ નદી''' પશ્ચિમ ભારતના [[ગુજરાત]] રાજ્યમાં આવેલી નદી છે.<ref>{{ઢાંચો:Cite web|title = હીરણ નદી|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1625&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> આ નદીનું ઉદ્ગમ સ્થાન [[ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય|ગીરના જંગલ]]<nowiki/>માં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે.  તેની  મુખ્ય  સહાયક  નદીઓમાં  સરસ્વતી નદી  અને  અંબાખોઇ  ધારાનો  સમાવેશ  થાય  છે.  અસંખ્ય  ફાંટાઓ  હોવાને કારણ  કારણે   નદી  મોટાભાગે તળાળા શહેર  [[તળાજા]] પાસે  વિલિન  થઇ  જાય  છે.  હીરણ  નદીની  આસપાસ  જૈવિક  વૈવિધ્ય  અને  માનવ  વસવાટ  વિકસ્યો છે.  કમલેશ્વર બંધ (હીરણ-૧) <ref>{{ઢાંચો:Cite web|title = હિરણ-૧ જળાશય યોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2083&lang=Gujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[ગુજરાત સરકાર]]|accessdate = ૮ ડિસેમ્બર ૨૦૧૫}}</ref> અને  ઉમરેઠી  બંધ આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.<ref>{{ઢાંચો:Cite web|title = Hiranહિરણ-૨ જળાશય Riverયોજના|url = http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=16252085&lang=EnglishGujarati|publisher = guj-nwrws.gujarat.gov.in, [[Governmentગુજરાત of Gujaratસરકાર]]|accessdate = 13 Marchડિસેમ્બર 2012૨૦૧૫}}</ref> આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{ગુજરાતની નદીઓ}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]