રોઝડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અને અન્ય વિગતો સુધારી.
લીટી ૧:
{{Infobox settlement
'''રોજડી''' એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]<nowiki/>ના [[ગોંડલ|ગોંડલ તાલુકા]]<nowiki/>માં [[ભાદર નદી]]<nowiki/>ના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસતી ધરાવતું હતું.<ref name="possehl">Possehl, Gregory. (2004). </ref>
|name =રોજડી
|natiave name =
|settlement_type=પ્રાચીન સંસ્કૃતિ સ્થળ
|image_skyline =
|image_caption=
|image_seal =
|image_map =
|map_caption =
|pushpin_map=India
|coordinates_region =
|subdivision_type = [[દેશ]]
|subdivision_type1 = વિસ્તાર
|subdivision_name = ભારત
|subdivision_name1 =[[ગુજરાત]]
|subdivision_type2 = [[જિલ્લો]]
|subdivision_name2 = [[રાજકોટ]]
|subdivision_type3 = [[તાલુકો]]
|subdivision_name3 = [[ગોંડલ]]
|leader_title =
|leader_name =
|area_magnitude =
|area_total_km2 =
|area_land_km2 =
|area_water_km2 =
|population_as_of =
|population_footnotes =
|population_total =
|population_metro =
|population_density_km2 =
|timezone = ભારતીય પ્રમાણભૂત સમય
|utc_offset = +5.30
|timezone_DST =
|latd=22 |latm=15 |lats=45 |latNS=N
|longd=70 |longm=40 |longs=28 |longEW=E
|coordinates_display = inline,title
}}
'''રોજડી''' એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ  ભારતના [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]<nowiki/>ના [[ગોંડલ|ગોંડલ તાલુકા]]<nowiki/>માં [[ભાદર નદી]]<nowiki/>ના ઉત્તર કાંઠે આવેલું છે.  તે  ઇસ  પૂર્વે  ૨૫૦૦  થી  ઇસ  પૂર્વે  ૧૭૦૦  સુધી  સતત વસતી વસવાટ ધરાવતું હતું.<ref name="possehl">Possehl, Gregory. (2004૨૦૦૪). </ref>
 
== સમયરેખા ==
૧૯૮૨ થી ૧૯૯૫ દરમિયાન સાત વાર થયેલા ખોદકામો પરથી રોજડીમાં વસવાટના ત્રણ ગાળાઓ પાડવામાં આવ્યા છે, જેને રોજડી A, B અને C કહેવાય છે. રોજડીની સમયરેખા રેડિયોકાર્બન પદ્ધતિની મદદથી નીચે પ્રમાણે ઓળખવામાં આવી છે:<ref name="possehl">Possehl, Gregory. (2004). </ref>
 
* રોજડી C ૧૯૦૦-૧૭૦૦ ઇસ પૂર્વે
* રોજડી B ૨૨૦૦-૧૯૦૦ ઇસ પૂર્વે
Line ૮ ⟶ ૪૬:
 
== સ્થાપત્ય ==
રોજડીમાં બે મોટા ખોદકામો કરવામાં આવ્યા છે. જેમને દક્ષિણ ખોદકામ અને મુખ્ય માર્ગ ખોદકામ તરીકે ઓળખાય છે. બાહ્ય રસ્તા પર પદ્ધતિસરનું અને સ્થળના ઉત્તર ભાગમાં આવેલા જુદાં માળખામાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે. આ બધાં રોજડી C (ઈસ પૂર્વે બે હજાર વર્ષ) સમયગાળાનું યોગ્ય  રીતે  સચવાયેલું  બાંધકામ છે.  રોજડીના  ઘરો  પથ્થરના  પાયા  પર અને તેની પર કદાચ માટીની દિવાલો વડે બંધાયેલા હતા. કોઇ પણ પ્રકારની ઇંટો (કાચી અથવા પાકી) ખોદકામ દરમિયાનમળી નથી. કૂવા, નહાવાની ઓરડીઓ કે શેરી ગટરો પણ મળી નથી.<ref name="possehl">Possehl, Gregory. (2004). </ref>
 
== સંસ્કૃતિ ==
રોજડીમાં મળેલા મોટાભાગનાં વાસણો મજબૂત અને યોગ્ય રીતે ગૂંદેલ લાલ માટીના બનેલા છે. રોજડીમાંથી મળેલા વાસણોમાંથી અડધાથી વધુ વાસણો હાથા વાળા વાટકાંઓ છે. વાસણો પર મોટાભાગે ચિત્રો અથવા [[સરસ્વતી લિપિ|સરસ્વતી લિપિમાં]]  લખાણો  જોવા  મળ્યા  છે.  વાસણોની  કિનારીઓ  પર  હડપ્પીય  લખાણ  પણ  જોવા  મળેલ છે.  પાંચ  (ચાર સંપૂર્ણ અને એક તૂટેલ) તાંબા અથવા કાંસાની કુહાડીઓ મળી છે જે રોજડી C સમયગાળાની છે. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્રિયાઓની કોઇ નિશાનીઓ રોજડીના બધાં જ સમયગાળામાં મળી નથી. જેથી તે મોટાભાગે ખેડૂતોનું ગામ હોવાનું સૂચન કરે છે.<ref name="possehl">Possehl, Gregory. (2004). </ref>
 
== આ પણ જુઓ ==
* [[શ્રેણી:સિંધુ સંસ્કૃતિનાં સ્થળો]]
* Indus Valley Civilization
* List of Indus Valley Civilization sites
* List of inventions and discoveries of the Indus Valley Civilization
* Hydraulic engineering of the Indus Valley Civilization
 
== નોંધ ==
Line ૨૪ ⟶ ૫૯:
== વધુ વાચન ==
* Possehl, Gregory. and M.H. Raval (1989). ''Harappan Civilization and Rojdi'', Delhi: Oxford & IBH Publishers and the American Institute of Indian Studies, [[:en:Special:BookSources/8120404041|ISBN 81-204-0404-1]].
 
[[શ્રેણી:સિંધુ સંસ્કૃતિનાં સ્થળો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]