"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(70.88.124.234 (talk)એ કરેલો ફેરફાર 177438 પાછો વાળ્યો)
'''એકલવ્ય''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:एकलव्य) એ ભારતીય ઉપખંડના મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ના મહાગ્રંથ [[મહાભારત]]માં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના શિકારી (નિષાદ)નો કા પુત્ર હતો. ગુરુ દ્રોણે શીખવવાની ના પાડતાં એમની મુર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. તેના ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.
 
== ગુરુ ==
૮૩૮

edits