"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ચિત્ર.
નાનું (ચિત્ર.)
[[File:Ekalavya's Guru Dakshina.jpg|thumb|ગુરૂને પોતાનો અંગૂઠો ''દક્ષિણા''માં આપતો એકલવ્ય.]]
'''એકલવ્ય''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:एकलव्य) એ ભારતીય ઉપખંડના મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ના મહાગ્રંથ [[મહાભારત]]માં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના શિકારી (નિષાદ)નો પુત્ર હતો. ગુરુ દ્રોણે શીખવવાની ના પાડતાં એમની મુર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. તેના ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.
 
== એકલવ્યની રીત ==
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્ય તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસંદેહ આ બહેતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. જે રીતે અર્જુન તીરંદાજી કરતો હતો, તેવી રીતે વર્તમાન કાળમાં કોઈ તીરંદાજી નથી કરતું. ખરેખર એકલવ્ય મહાન ધનુર્ધર હતો.
 
{{મહાભારત}}
 
[[શ્રેણી:પૌરાણિક પાત્રો]]
[[શ્રેણી:મહાભારત]]
{{મહાભારત}}