ચાવડા વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
ચાવડા વંશ એ [[હિંદુ]] [[ક્ષત્રિય]] કુટુંબ હતું જેમણે હાલના [[ઉત્તર ગુજરાત]]<nowiki/>માં ઇસ ૭૪૬ થી ૯૪૨ સુધી શાસન કર્યું હતું.
 
== ઇતિહાસ ==
વનરાજ પછી પાંચ ચાવડા રાજાઓ થઇ ગયા હતા. છેલ્લા રાજ સામંતસિંહ ચાવડા નિ:સંતાન હોવાથી તેણે તેના ભત્રીજા મુળરાજ સોલંકીને દત્તક લીધો હતો, જેણે સામંતસિંહને ૯૪૨માં ઉથલાવીને ગાદી કબ્જે કરી અને [[સોલંકી]] વંશની સ્થાપના કરી.<ref>{{ઢાંચો:Cite book|title = Gir Forest and the Saga of the Asiatic Lion By Sudipta Mitra|year = 2005|page = 14|url = http://books.google.co.in/books?id=J0rME6RjC1sC&pg=PA14}}</ref>
 
૯૪૨માં સામંતસિંહની રાણીઓમાંની એક પોતાના એક વર્ષના બાળક સાથે પિતાના ઘરે જેસલમેર નાસી છૂટી. તે બાળક અહિપતે મોટા થઇને [[પાટણ|અણહિલવાડ પાટણ]]<nowiki/>ની સત્તા સામે બદલો લેવાનો શરૂ કર્યો. તેણે કચ્છમાં ૯૦૦ કરતાં વધુ ગામો સર કર્યા અને મોરગઢને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષો રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસી સત્તા પર આવ્યો.  તેનો વંશ વિભુરાજા, ઠાકુલજી, સેશકરણજી, વાઘજી, અખેરાજ, તેજસી, કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી વડે આગળ ચાલ્યો. પુંજાજી અલાદ્દિન ખિલજીના સમયમાં ૧૩મી સદીના અંતમાં રાજ કરતા હતા.<ref>{{ઢાંચો:Cite book|title = Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url = http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year = 1880|publisher = Printed at the Government Central Press|page = 131}}</ref>
 
વરસોડાનું[[વરસોડા (તા. માણસા)|વરસોડા]]નું નાનું રજવાડું ચાવડા વંશના રાજપુતો વડે ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી શાસિત હતું.<ref>Gujarat State Gazetteers: Mehsana -1975- Page 127</ref>
 
== સંદર્ભ ==