કૃષ્ણકુમારસિંહ ગોહીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિશેષણો દૂર કર્યા, પ્રસંશક દ્રષ્ટિકોણ ઠીક કર્યો
નાનું →‎શરુઆતનું જીવન: વિશેષણ હટાવ્યા
લીટી ૩૭:
 
==શરુઆતનું જીવન==
કૃષ્ણકુમારસિંહજીનોકૃષ્ણકુમારસિંહનો જન્મ [[મે ૧૯|૧૯ મે]] [[૧૯૧૨]]ના રોજ [[ભાવનગર]]માં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહજીભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહજીએકૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
 
==સત્તા પર==