અરાલ સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
અરાલ સમુદ્રનુ નીંકદન નીકળી ગયું.
લીટી ૧:
{{Orphan|date=ડિસેમ્બર ૨૦૧૨}}
'''અરાલ સમુદ્ર''' ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે. [[ભૂસ્તરશાસ્ત્રી]]ઓ ના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતુ.ત્યારે આદિકાળમાં [[યુરેશીયા]] (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં [[કાળો સમુદ્ર]], [[કાસ્પિયન સમુદ્ર]], તથા [[અરાલ સમુદ્ર]] એમ ત્રણ સમુદ્રો બન્યા.<br />અરાલા સમુદ્રને જન્મ આપનાર મુખ્ય નદી અ[[મુદરીયા]] છે જે અફઘાનિસ્તાનના પહાડોમાંથી નીંકળીને [[કિઝિલ કુમ]] તરીકે ઓળખાતા રણપ્રદેશ વચ્ચે પસાર થઇને અરાલ સમુદ્રને મળે છે. ઇ. સ. પૂર્વે ચૌથી સદીમાં [[ગ્રીસ]]ના સિકંદરે મધ્યએશીયા પર આક્રમણ કરવા અંહી પડાવ નાખેલો. ૨૦ મી સદીના સા સર્વેક્ષણ મુજબ અરાલ સમુદ્રનું ક્ષેત્રફળક્ષે ત્રફળ ૬૮,૦૦૦ ચોરસ કિલોમીટર હતું. પરંતુ બાષ્પીભવનને લીધે તેનુ લેવલ દર વર્ષે ૩ ફીટ ઘટતુ હતુ. અરાલ સમુદ્ર ભયંકર માનવીય ભૂલ તેમજ સમૃદ્ધીની તીવ્ર લાલસાનો ભોગ બનેલી કુદરતી સંપદા છે.
 
[[શ્રેણી:ભૂગોળ]]