મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Flag of the Republic of Macedonia" ને ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૧:
{{Infobox flag
| Name =મેસેડોનિયા
| Article =
| Nickname =
| Image =
| Image2 =
| Use =
| Symbol =
| Proportion = ૧:૨
| Adoption = ૫ ઓક્ટોબર ૧૯૯૫
| Design = લાલ પશ્ચાદભૂ પર કેન્દ્રમાં પીળા રંગનો કલાત્મક સૂર્ય અને તેમાંથી નીકળતા આઠ પીળા રંગના પહોળા કિરણો
| Designer = મિરોસ્લાવ ગ્રચેવ
| Type = National
}}
 
[[ચિત્ર:Wavingmacedonianflag-crop.png|right|thumb|210x210px|સર્બિયા સાથેની સરહદ પર વિશાળ રાષ્ટ્રધ્વજ]]
મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર પીળા રંગનો કલાત્મક [[સૂર્ય]] ધરાવે છે. તેમાં આઠ પહોળા કિરણો પણ કેન્દ્રમાંથી નીકળતા દર્શાવ્યા છે. તેને મિરોસ્લાવ ગ્રચેવએ રેખાંકિત કર્યો હતો અને તે ૫ ઓક્ટોબર ૧૯૯૫ના અપનાવાયો હતો. લાલ અને પીળા રંગોને હંમેશા [[મેસેડોનિયા]]<nowiki/>ના રાષ્ટ્રિય રંગ મનાયા છે. તેમના ઐતિહાસિક રાજચિહ્નમાં પણ આ રંગો સામેલ છે. નવા ધ્વજ આઠ કિરણો ધરાવતો સૂર્ય રાષ્ટ્રગીતમાં આવતી કડી (આજે મેસેડોનિયાની ધરતી પર તપતા) "આઝાદીના નવા સૂર્ય"નો સૂચક છે.