લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
અવસાનની વિગત અને સંદર્ભ
લીટી ૨૦:
| signature =
}}
'''લાભશંકર જાદવજી ઠાકર''' ઉપનામ 'પુનર્વસુ' (જન્મ: [[જાન્યુઆરી ૧૪|૧૪ જાન્યુઆરી]] ૧૯૩૫; અવસાન: [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬)) [[ગુજરાત]] રાજ્યના જાણીતા સાહિત્યકાર છે. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા. એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]માં આવેલા [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામમાં હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]], ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૪ના રોજ મદાવાદ ખાતે તેમનું અવસાન થયું.<ref> {{cite web |url= http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|title= http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|author= |date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬|work= સમાચાર|publisher= નવગુજરાત સમય|accessdate= ૧૦ જાન્યુઆરી ૨૦૧૬|archiveurl = http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|archivedate = ૧૦ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>.
 
== અભ્યાસ ==
લીટી ૫૬:
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Labhshankar-Thakar.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
==સંદર્ભ==
{{reflist}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]