નિર્મલ જીત સિંઘ સેખોં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Removing "1902_NJS_Sekhon_PVC.jpg", it has been deleted from Commons by Natuur12 because: Copyright violation; see Commons:Licensing - Using VisualFileChange..
લીટી ૧:
ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને [[ભારત]] [[પાકિસ્તાન]]<nowiki/>ના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન [[શ્રીનગર]] વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે [[પરમવીર ચક્ર]]<nowiki/>થી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.<ref>{{ઢાંચો:Cite news|url = http://www.hindustantimes.com/India-news/NewDelhi/IAF-scales-3-virgin-peaks-in-Ladakh-region/Article1-902882.aspx|title = IAF scales 3 virgin peaks in Ladakh region|publisher = Hindustan Times|date = |accessdate = 27 July 2012}}</ref>
[[ચિત્ર:1902_NJS_Sekhon_PVC.jpgચિત્|thumb|નિર્મલજીત સિઘ સેખોંના માનમાં ભારત<br/> સરકારે બહાર પાડેલી ટપાલ ટિકીટ]]
[[ચિત્ર:Statue_of_Nirmal_Jit_Singh_Sekhon_and_his_aircraft,_10_sep_2013.jpg|thumb|તેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ]]
[[ચિત્ર:NJS-Sekhon-Army-Postal-Service.jpg|thumb|ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં આવેલ ટપાલ ટીકિટ]]