મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Flag of Mexico" ને ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૧:
{{Infobox flag
| Name =મેક્સિકો
| Article =
| Nickname =
| Image =
| Image2 =
| Use =
| Symbol =
| Proportion = ૪:૭
| Adoption = સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૮
| Design = લીલો, સફેદ અને લાલ રંગના સમાન પહોળાઈના ત્રણ ઉભા પટ્ટા જેમાં સફેદ પટ્ટાની મધ્યમાં દેશનું રાજચિહ્ન
| Designer =
| Type = National
}}
 
મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ઉભો ત્રિરંગો છે. તેમાં લીલો, સફેદ અને લાલ રંગ છે અને મધ્યમાં સફેદ પટ્ટા પર રાજચિહ્ન ધરાવે છે. હાલનો ધ્વજ [[મેક્સિકો]]<nowiki/>એ [[સ્પેન]] પાસેથી સ્વતંત્રતા માટેના યુદ્ધ દરમિયાન અપનાવ્યો હતો. ધ્વજને હાલનું સ્વરૂપ ૧૯૬૮માં આપવામાં આવ્યું. જોકે મૂળભૂત રેખાંકન ૧૮૨૧થી વપરાતું આવે છે.
 
લાલ, સફેદ અને લીલો રંગ મેક્સિકોની આઝાદીના રંગ ગણવામાં આવે છે. તેમાં રહેલ રાજચિહ્ન એઝટેક સભ્યતાના પ્રમુખ શહેર ટેનોચિટ્લાનના ચિહ્ન પર આધારિત છે. હાલનું પાટનગર મેક્સિકો શહેર ટેનોચિટ્લાનના સ્થાન પર ઉભું છે. તેના રાજચિહ્નમાં [[ગરુડ]]<nowiki/>ના પંજામાં [[સાપ]] છે અને તે [[થોર]] પર બેઠું છે. થોર તળાવમાંથી નીકળતા ખડક પર છે.<ref name="diagramshmf">[http://www.tareasya.com/noticia.php?noticia_id=4268 Diagrams of historical Mexican flags] (Spanish)</ref>
[[ચિત્ર:Mexico_flag_construction_sheet.svg|thumb|સત્તાવાર રેખાચિત્ર]]
[[ચિત્ર:Coat_of_arms_of_Mexico.svg|right|thumb|200x200px|રાજચિહ્ન]]
 
 
=== સામ્યતા ધરાવતા ધ્વજ ===
[[ચિત્ર:Mexico_Italy_flag_differences.gif|right|thumb|મેક્સિકો અને [[ઈટલી]]<nowiki/>ના ધ્વજ]]
ઈટલી અને મેક્સિકોના ધ્વજ સમાન રંગ હોવાને કારણે એવી માન્યતા છે કે બંને વચ્ચે ફક્ત રાજચિહ્નનો જ ફરક છે. પરંતુ એવું નથી.<ref>Ghisi, Enrico ''Il tricolore italiano (1796–1870)'' Milano: Anonima per l'Arte della Stampa, 1931; see Gay, H. Nelson in [http://www.jstor.org/sici?sici=0002-8762(193207)37%3A4%3C750%3AITI1%3E2.0.CO%3B2-5 The American Historical Review] Vol. 37 No. 4 (pp. 750–751), July 1932</ref>
 
બંને ધ્વજમાં રંગો સરખા હોવાની ધારણાને કારણે લોકો બંનેને સમાન ગણે છે પરંતુ મેક્સિકોના ધ્વજમાં લીલો અને લાલ રંગ વધુ ઘેરો હોય છે. બંનેના આકારમાં પણ ફરક છે જેમકે ઈટલીનો રાષ્ટ્રધ્વજ ૨:૩નો છે જ્યારે મેક્સિકોનો ૪:૭નો છે.
 
==ગેલેરી==
[[<gallery>ચિત્ર:Mexico_flag_construction_sheet.svg|thumb|સત્તાવાર  રેખાચિત્ર]]
[[ચિત્ર:Coat_of_arms_of_Mexico.svg|right|thumb|200x200px|રાજચિહ્ન]]</gallery>
 
== સંદર્ભ ==
{{reflist}}
<div data-template-mapping="{&quot;targetname&quot;:&quot;Reflist&quot;}" class="reflist columns references-column-width" style="-moz-column-width: 30em; list-style-type: decimal; min-height: 1990px;">
<references></references></div>
 
== બાહ્ય કડીઓ ==