મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૩:
=== આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ ===
[[ચિત્ર:GeometricKiteWithTail.jpg|thumb|right|100px|પતંગ]]
'''ઉત્તરાયણ''' શબ્દ,બે [[સંસ્કૃત]] શબ્દ ''ઉત્તર''(ઉત્તર દિશા) અને ''અયન''(તરફની ગતીગતિ) ની સંધીસંધિ વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ [[ઉનાળો]] શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
 
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર [[પતંગ]] ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ [[મેઘધનુષ|ઇન્દ્રધનુષ]]ની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે [[તલ સાંકળી]] (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.
 
[[ગુજરાત]] રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને [[અમદાવાદ]]માં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) 'વાસી ઉત્તરાયણ' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
લીટી ૨૨:
 
== ક્ષેત્રીય વિવિધતા ==
 
[[ચિત્ર:BangladeshoGhuri.JPG|thumb|ગઈકાલે પકડીને ભેગા કરેલા [[પતંગ|પતંગો]] આજે વાસી ઉત્તરાયણે કામ આવશે]]
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
Line ૫૦ ⟶ ૪૯:
 
== સુક્ષ્મ અર્થ ==
મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન [[સૂર્ય]] પોતાનું તેજ વધારે છે અને [[પૃથ્વી]]નાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. [[હિંદુ]]ઓ માટે [[સૂર્ય]] પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ [[ગાયત્રી]] મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ [[હિંદુ]] દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન [[કૃષ્ણ]] [[ગીતા]]માં અર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને (સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.
 
== મેળાઓ ==
Line ૬૩ ⟶ ૬૨:
 
==સંદર્ભ==
{{Reflist}}
<references />
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.when-is.com/makar-sankranti.asp મકરસંક્રાંતિ ક્યારે? ૨૦૧૦ સુધીની તારીખો] અંગ્રેજીમાં