ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨૮:
|footnotes = {{EB1911}}
}}
'''ભાવનગર રજવાડું''' કે '''ભાવનગર રાજ્ય''' એ ગુજરાતનાં ''કાઠીયાવાડ ભૂશીર'' વિસ્તારમાં આવેલા એક રજવાડાનું નામ છે. સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૨૬૦માં૧૧૯૪માં તેઓએસેજકપુર ગુજરાતનીને હદમાંબનાવ્યું. સાગરકાંઠાત્યાંથી તરફતેઓ આવીનેઆગળ સેજકપુર,વધીને ઉમરાળાઇ.સ. અને૧૨૫૪માં સિહોરરાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી. ઇ.સ. એમ૧૫૭૦માં ત્રણસિહોરમાં રાજધાની બનાવીસ્થાપી. ૧૮૨૨૧૭૨૨-૧૮૨૩માં૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની [[વૈશાખ સુદ ૩|વૈશાખ સુદ ૩-અખાત્રીજ]]ના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે <ref name="Bhavnagar.com">
[[ચિત્ર:bhavnagar.jpg|thumb|left|ભાવનગર રાજ્યનું લશ્કરી ચિન્હ]]
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૮૨૨-૧૮૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની [[વૈશાખ સુદ ૩|વૈશાખ સુદ ૩-અખાત્રીજ]]ના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે <ref name="Bhavnagar.com">
{{cite web
|title=History of Bhavnagar city
Line ૩૫ ⟶ ૩૪:
|accessdate=૨૦૦૭ ઓગસ્ટ ૧૫
| archiveurl= http://web.archive.org/web/20070817025546/http://bhavnagar.com/history.asp| archivedate= ૧૭ August ૨૦૦૭ <!--DASHBot-->| deadurl= no}}
</ref>નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી બ્રીટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.


દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે [[ગૌરીશંકર ઉદયશંકર ઓઝા|ગગા ઓઝા]], [[શામળદાસ]] અને [[પ્રભાશંકર પટ્ટણી]] ખૂબ જ પ્રજાવત્સલ હતા.
 
==સત્તાનો ઈતિહાસ==