ભાવનગર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1872નિ વસતી ઉમેરી
નાનુંNo edit summary
લીટી ૮૪:
* [[પ્રભાશંકર પટ્ટણી|પ્રભાશંકર દલપતરામ પટ્ટણી]] (૧૯૦૦ –૧૯૩૭)
* અનંતરાય પ્રભાશંકર પટ્ટણી (૧૯૩૭ – જાન્યુવારી ૧૯૪૮)
 
==ભૂગોળ==
ભાવનગર રાજ્ય ૧૦ મહાલ અથવા પરગણાનું બનેલું હતું<ref name="રેફ૧">[https://books.google.co.in/books?id=KFwoAAAAYAAJ&pg=PA11&dq=Bhavnagar&hl=en&sa=X&redir_esc=y#v=onepage&q&f=false ગુગલ-બુક્સ પર ભાવનગર રાજ્યની આંકડાકીય માહિતિ વિષેનું પુસ્તક]</ref>.
# દસક્રોહી
# સિહોર
# મહુવા
# કુંડલા
# લીલીયા
# ઉમરાળા
# બોટાદ
# ગઢડા
# ભાલ
# તળાજા
 
==વસતિની માહિતિ==
૧૮૭૨ની ભાવનગર રાજ્યની વસતી આ પ્રમાણે હતી<ref name="રેફ૧"></ref>.
{| class="wikitable"
|-
! જ્ઞાતિ !! પેટા જ્ઞાતિ !! વસતિ
|-
| વૈશ્નવ || રામાનુજ || ૭૮૨૪
|-
| વૈશ્નવ || વલ્લભાચાર્ય || ૧૧૭૩૭૨
|-
| વૈશ્નવ || કબીર પંથી || ૧૯૫૬૨
|-
| વૈશ્નવ || માધવાચાર્ય || --
|-
| વૈશ્નવ || સ્વામીનારાયણ || ૫૦૮૬૧
|-
| શૈવપંથી || શંકર સમર્થકો || ૯૭૮૧૦
|-
| શૈવપંથી || લિંગાયત || --
|-
| જૈન || -- || ૪૬૯૪૮
|-
| પારસી || શહેનશાહી || ૪૪
|-
| પારસી || કદમી || ૧૮
|-
| મુસલમાન || શીયા || ૮૩૭૭
|-
| મુસલમાન || સુન્ની || ૨૮૪૦૧
|-
| અન્ય || -- || ૫૦૮૬૦
|-
| '''કુલ''' || ||૩,૯૧,૨૩૭
|}
 
 
==સંદર્ભ==