ભૂપત વડોદરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Bhupat Vadodaria" ને ભાષાંતર કરીને બનાવેલ
નાનું સંદર્ભ અને અન્ય સુધારાઓ.
લીટી ૧:
'''ભૂપતભાઇ વડોદરિયા''' (૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ - ૪ ઓક્ટોબર ૨૦૧૧) ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમણે પોતાનું પ્રકાશન શરૂ કરતા પહેલાં ગુજરાતના વિવિધ સમાચારપત્રો અને [[ગુજરાત સરકાર]]<nowiki/>ના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું હતું. તેમણે પચાસ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે.
 
== જીવન ==
તેમનો જન્મ [[ધ્રાંગધ્રા]], ગુજરાતમાં ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૯ના રોજ થયો હતો. તેમના પિતા છોટાલાલનું મૃત્યુ તેઓ જ્યારે ૩ વર્ષના હતા, ત્યારે જ થયું હતું અને તેમનો ઉછેર તેમની માતા ચતુરાબેન દ્વારા થયો હતો. ૧૯૪૬માં તેમણે વિજ્ઞાન સ્નાતકની પદવી મેળવી.<ref name="dg">{{ઢાંચો:Cite news|url = http://deshgujarat.com/2011/10/05/narendra-modi-pays-homage-to-late-shri-bhupat-vadodaria/|title = Narendra Modi condoles death of late Shri Bhupat Vadodaria|work = DeshGujarat|date = 5 Octoberઓક્ટોબર 2011૨૦૧૧|accessdate = 31૩૧ Augustઓગસ્ટ 2014૨૦૧૪}}</ref><ref name="gsp">{{ઢાંચો:Cite web|url = http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Bhupat-Vadodaria.html|title = Bhupat Vadodaria|work = [[Gujaratiગુજરાતી Sahityaસાહિત્ય Parishadપરિષદ]]|accessdate = 31૩૧ Augustઓગસ્ટ 2014૨૦૧૪}}</ref><ref name="Bhushan2005">{{ઢાંચો:Cite book|author = Ravi Bhushan|title = Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow|url = https://books.google.com/books?id=a2JmAAAAMAAJ|year = 2005૨૦૦૫|publisher = Rifacimento International|page = 338૩૩૮}}</ref>
 
''લોકશક્તિ'' દૈનિકમાં થોડો સમય કામ કર્યા બાદ ૨૬ વર્ષની વયે તેઓ ''ફૂલછાબ'' દૈનિકમાં ૧૯૫૫માં જોડાયા ત્યારે તેના સૌથી જુવાન સંપાદક હતા. ૧૯૬૨માં તેઓ [[અમદાવાદ]]<nowiki/>માં સ્થાયી થયા. તેમણે ''લોકમાન્ય''ના સંપાદક, ''[[સંદેશ|]]''સંદેશ'']]<nowiki/>ના સમાચાર સંપાદક અને ''[[ગુજરાત સમાચાર|]]''ગુજરાત સમાચાર'']]<nowiki/>માં સહ-સંપાદક તરીકે કામ કર્યું. તેમણે ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતામાં નિયામક તરીકે કામ કર્યું. ૧૯૮૬માં તેમણે સમભાવ ગ્રુપની સ્થાપના કરી જે વિવિધ દૈનિકો અને સામયિકોનું પ્રકાશન કાર્ય કરે છે.<ref name="dg">{{ઢાંચો:Cite news|url = http://deshgujarat.com/2011/10/05/narendra-modi-pays-homage-to-late-shri-bhupat-vadodaria/|title = Narendra Modi condoles death of late Shri Bhupat Vadodaria|work = DeshGujarat|date = 5 October 2011|accessdate = 31 August 2014}}</ref><ref name="gsp">{{ઢાંચો:Cite web|url = http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Bhupat-Vadodaria.html|title = Bhupat Vadodaria|work = [[Gujarati Sahitya Parishad]]|accessdate = 31 August 2014}}</ref><ref name="Bhushan2005">{{ઢાંચો:Cite book|author = Ravi Bhushan|title = Reference India: Biographical Notes about Men & Women of Achievement of Today & Tomorrow|url = https://books.google.com/books?id=a2JmAAAAMAAJ|year = 2005|publisher = Rifacimento International|page = 338}}</ref><ref name="dna">{{ઢાંચો:Cite news|url = http://www.dnaindia.com/india/report-eminent-gujarati-writer-bhupat-vadodaria-passes-away-at-82-1595251|title = Eminent Gujarati writer Bhupat Vadodaria passes away at 82|date = 5 Octoberઓક્ટોબર 2011૨૦૧૧|accessdate = 31૩૧ Augustઓગસ્ટ 2014૨૦૧૪|work = DNA}}</ref><ref>{{ઢાંચો:Cite book|title = P.C.I. Review|url = https://books.google.com/books?id=x2w5AAAAIAAJ|year = 1986૧૯૮૬|page = 23૨૩}}</ref><ref name="ShethMenon1986">{{ઢાંચો:Cite book|author1 = Pravin N. Sheth|author2 = Ramesh Menon|title = Caste and Communal Timebomb|url = https://books.google.com/books?id=h2YeAAAAMAAJ|year = 1986૧૯૮૬|publisher = Golwala Publications|pages = 81–82૮૧–૮૨}}</ref>
 
તેમનું મૃત્યુ ૪ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે થયું. તેમની અંતિમવિધિ થલતેજના સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી.<ref name="dg">{{ઢાંચો:Cite news|url = http://deshgujarat.com/2011/10/05/narendra-modi-pays-homage-to-late-shri-bhupat-vadodaria/|title = Narendra Modi condoles death of late Shri Bhupat Vadodaria|work = DeshGujarat|date = 5 October 2011|accessdate = 31 August 2014}}</ref><ref name="dna">{{ઢાંચો:Cite news|url = http://www.dnaindia.com/india/report-eminent-gujarati-writer-bhupat-vadodaria-passes-away-at-82-1595251|title = Eminent Gujarati writer Bhupat Vadodaria passes away at 82|date = 5 October 2011|accessdate = 31 August 2014|work = DNA}}</ref>
 
== સર્જન ==
તેમણે પચાસ કરતા વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે ''અભિયાન'' અઠવાડિકમાં ''પંચામૃત'' અને ''ગુજરાત સમાચાર''માં ''ઘર બાહિરે'' જેવી કટારો લખી હતી. કસુંબીનો રંગ (૧૯૫૨), જીવન જીવવાનું બળ (૧૯૫૫), અંતરના રૂપ (૧૯૫૮) તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. તેમના નિબંધો અને કટાર લેખનના સંગ્રહો ઘર બાહિરે ભાગ ૧ થી ૫ (૧૯૫૮-૧૯૮૨) અને આઝાદીની આબોહવા (૧૯૮૭) માં પ્રકાશિત થયા છે. તેમની નવલકથા ''પ્રેમ એક પૂજા''ને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.<ref name="dg">{{ઢાંચો:Cite news|url = http://deshgujarat.com/2011/10/05/narendra-modi-pays-homage-to-late-shri-bhupat-vadodaria/|title = Narendra Modi condoles death of late Shri Bhupat Vadodaria|work = DeshGujarat|date = 5 October 2011|accessdate = 31 August 2014}}</ref><ref name="gsp">{{ઢાંચો:Cite web|url = http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Bhupat-Vadodaria.html|title = Bhupat Vadodaria|work = [[Gujarati Sahitya Parishad]]|accessdate = 31 August 2014}}</ref><ref name="dna">{{ઢાંચો:Cite news|url = http://www.dnaindia.com/india/report-eminent-gujarati-writer-bhupat-vadodaria-passes-away-at-82-1595251|title = Eminent Gujarati writer Bhupat Vadodaria passes away at 82|date = 5 October 2011|accessdate = 31 August 2014|work = DNA}}</ref><ref>{{ઢાંચો:Cite book|title = Indian Literature|url = https://books.google.com/books?id=vE1QAQAAIAAJ|year = 1958૧૯૫૮|publisher = Sahitya Akademi|page = 100૧૦૦}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:૧૯૨૯માં જન્મ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]