ભૂપત વડોદરિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ અને અન્ય સુધારાઓ.
નાનું →‎સર્જન
લીટી ૯:
 
== સર્જન ==
તેમણે પચાસ કરતા વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે ''અભિયાન'' અઠવાડિકમાં ''પંચામૃત'' અને ''ગુજરાત સમાચાર''માં ''ઘર બાહિરે'' જેવી કટારો લખી હતી. ''કસુંબીનો રંગ'' (૧૯૫૨), ''જીવન જીવવાનું બળ'' (૧૯૫૫), ''અંતરના રૂપ'' (૧૯૫૮) તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. તેમના નિબંધો અને કટાર લેખનના સંગ્રહો ''ઘર બાહિરે'' ભાગ ૧ થી ૫ (૧૯૫૮-૧૯૮૨) અને ''આઝાદીની આબોહવા'' (૧૯૮૭) માં પ્રકાશિત થયા છે. તેમની નવલકથા ''પ્રેમ એક પૂજા''ને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.<ref name="dg"></ref><ref name="gsp"></ref><ref name="dna"></ref><ref>{{ઢાંચો:Cite book|title = Indian Literature|url = https://books.google.com/books?id=vE1QAQAAIAAJ|year = ૧૯૫૮|publisher = Sahitya Akademi|page = ૧૦૦}}</ref>
 
== સંદર્ભ ==