વલસાડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. છેલ્લાં ફેરફારોનાં સંદર્ભ મળ્યા નહી એટલે દૂર કર્યા...
નાનું સાફ-સફાઇ. ચિત્રો અને અન્ય વિગતો સુધારી.
લીટી ૨:
native_name = વલસાડ |
type = શહેર |
skyline = Valsad_in_Gujarat,_India.jpg |
latd = 20.63 | longd = 72.93|
locator_position = right |
Line ૨૪ ⟶ ૨૫:
|સ્થિતિ=ચકાસો
}}
'''વલસાડ''' [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નું તેમ જ [[વલસાડ તાલુકો|વલસાડ તાલુકા]]નું મુખ્ય મથક છે. વલસાડ [[અમદાવાદ]]-[[મુંબઇ]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, [[તિથલ]] રોડ, [[મોગરાવાડી]], [[ધરમપુર]] રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, [[નાનકવાડા]] જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિ.મિ.નાકિમીના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ [[તિથલ]] તેમ જ ત્રણ કિ.મી.કિમી અંતરે [[પારનેરા]]નો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.
 
== ભૂગોળ ==
'''વલસાડ''' [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નું તેમ જ [[વલસાડ|વલસાડ તાલુકા]]નું મુખ્ય મથક છે. વલસાડ [[અમદાવાદ]]-[[મુંબઇ]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, [[તિથલ]] રોડ, [[મોગરાવાડી]], [[ધરમપુર]] રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, [[નાનકવાડા]] જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિ.મિ.ના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ [[તિથલ]] તેમ જ ત્રણ કિ.મી. અંતરે [[પારનેરા]]નો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.
 
== ભૌગોલિક સ્થિતિ ==
[[Image:Valsad_in_Gujarat,_India.jpg|left|thumb|200px| વલસાડ શહેરનો વિકસીત વિસ્તાર]]
[[Image:Street in Valsad with an old building.jpg|right|thumb|200px| વલસાડ શહેરની ગલીઓ]]
[[Image:A_street_in_the_Valsad_city_of_India.jpg|right|thumb|200px| વલસાડ શહેર]]
 
વલસાડ શહેર ભૌગોલિક રીતે જોતાં {{Coor d|20.63|N|72.93|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Valsad.html Falling Rain Genomics, Inc - Valsad]</ref> પર આવેલું છે. આ શહેરની સરેરાશ ઉંચાઈ ૧૩ મીટર (૪૨ ફૂટ) જેટલી છે. આ શહેર [[અરબી સમુદ્ર]]થી માત્ર ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
 
Line ૩૯ ⟶ ૩૫:
* બરજોરજી પારડીવાલા ( ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ)
 
==વલસાડ અને આસપાસના જોવા લાયક સ્થળો ==
* [[તિથલ]]
* [[પારનેરા]]
* [[કપરાડા]]
*ધરમપુર વિજ્ઞાન સંગ્રહાલય
* [[કપરાડાસંજાણ]]
* [[સંજાણઉદવાડા]]
* [[ઉદવાડાઉમરગામ]]
* [[વિલ્સન હીલ, ધરમપુર|વિલ્સન હીલ]], [[ધરમપુર]]
*[[ઉમરગામ]]
* [[બરુમાળ]]
*વિલ્સન હિલ - ધરમપુર
* મોહન ગઢ
*[[બરુમાળ]]
* ધરમપુર વિજ્ઞાન સંગ્રહાલય
*મોહન ગઢ
 
== ચિત્રો ==
== વલસાડ તાલુકામાં આવેલાં ગામો ==
<gallery>
{{વલસાડ તાલુકાના ગામ}}
[[Image:A_street_in_the_Valsad_city_of_India.jpg|right|thumb|200px| વલસાડ શહેર]]
[[Image:Street in Valsad with an old building.jpg|right|thumb|200px| વલસાડ શહેરની ગલીઓ]]
File:Tithal Beach Sun Set.JPG|તિથલ દરિયાકિનારો
File:Swaminarayan Temple.Tithal,Valsad.JPG|સ્વામીનારાયણ મંદિર, તિથલ
File:Shri Swami Narayan Temple Tithal.JPG|સ્વામીનારાયણ મંદિર, તિથલ
File:Shri Sai Baba Mandir, Tithal, Valsad.JPG|શ્રી સાંઇ બાબા મંદિર, તિથલ
</gallery>
 
== સંદર્ભોસંદર્ભ ==
{{reflistReflist}}
 
== બાહ્ય કડીઓ ==
{{Commons| category:Valsad}}
* [http://valsaddp.gujarat.gov.in/valsad/taluka/valsad/index.htm વલસાડ તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160667 વલસાડ તાલુકા વિશે માહિતી]
* [http://www.gujaratplaza.co.in ગુજરાત પ્લાઝાના જાળસ્થળ પર વલસાડ વિશે માહિતી]
* [http://collectorvalsad.gujarat.gov.in/ Official Website વલસાડ જિલ્લા સમાહર્તા કાર્યાલયનું અધિકૃત જાળસ્થળ]