શરીર વજન અનુક્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:માનવ શરીર using HotCat
નાનું ફોર્મેટિંગ (કામ ચાલુ)
લીટી ૧:
બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલા શોધક એડોલ્ફ ક્વિટ્લેટ ૧૭૯૬-૧૮૭૪ (Adolphe Quetelet 1796 -1874) છે.
 
ધ બોડી માસ ઈન્ડેક્ષ (BMI) ફોર્મ્યુલાની શોધ [[બેલ્જિયમ]] આંકડાશાસ્ત્રી એડોલ્ફે ક્યુટેલેટે કરી.([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] Adolphe Quetelet) (૧૭૯૬-૧૮૭૪) કરી અને તે Quetelet Index ના નામથી જાણીતી થઈ. BMI ને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે.
એડોલ્ફે ક્યુટેલેટનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૯૬ના રોજ બેલ્જિયમમાં થયો હતો અને તેમનું અવસાન ૭૭ વર્ષની ઉંમરે ફેબ્રુઆરી ૧૮૭૪માં થયું.
જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૯૬
 
==બોડી માસ ઈન્ડેક્ષ (BMI) શોધવાનીગણવાની ફોર્મ્યુલા :-રીત==
મૃત્યુ - ફેબ્રુઆરી ૧૮૭૪ (ઉમર ૭૭)
 
દેશ : બેલ્જીઅમ
 
ક્ષેત્રો "
 
ખગોળશાસ્ત્ર
ગણિતશાસ્ત્ર
અંકગણિત
સમાજ શાસ્ત્ર
 
બોડી માસ ઈન્ડેક્ષ (BMI) શોધવાની ફોર્મ્યુલા :-
 
બી.એમ.આઈ = ( વજન )/( ઉંચાઈ x ઉંચાઈ )
Line ૨૧ ⟶ ૧૦:
નોંધ – વજન કિલોગ્રામમાં તથા ઉંચાઈ મિટરમાં લેવાની છે.
 
===અર્થગટન===
* ૧૮.૫ અથવા ઓછુ ==> ઓછું વજન (Underweight)
* ૧૮.૫ - ૨૪.૯ ==> આદર્શ વજન (Normal Weight)
૧૮* ૨૫. - ૨૪૨૯.૯ ==> આદર્શવધુ વજન (Normal WeightOverweight)
* ૩૦.૦ - ૩૪.૯ ==> વધારે વજન – સ્થૂળતા (Obese)
 
૨૫* ૩૫.૦ - ૨૯૩૯.૯ ==> વધુવધારે વજન – વધુ સ્થૂળતા (OverweightObese)
* ૪૦થી વધારે ==> એકદમ વધારે વજન – બેડોળ) (Extremely Obese)
 
૩૦.૦ - ૩૪.૯ ==> વધારે વજન – સ્થૂળતા (Obese)
 
૩૫.૦ - ૩૯.૯ ==> વધારે વજન – વધુ સ્થૂળતા (Obese)
 
૪૦થી વધારે ==> એકદમ વધારે વજન – બેડોળ) (Extremely Obese)
 
વ્યક્તિ કે જેનું વજન ૯૯.૭૯ કિલોગ્રામ તથા ઉંચાઈ ૧.૯૦૫ મિટર છે તેના બી.એમ.આઈ.ની ગણતરી કરતાં ૨૭.૫ મળે છે જેમકે ............
[૯૯.૭૯ કિગ્રા /(૧.૯૦૫ મી x ૧.૯૦૫ મી) ] = ૨૭.૫
 
 
જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ (BMI) ૧૮.૫ કે તેનાથી ઓછો હોયતો તેવી વ્યક્તિને ઓછા વજન વાળી કહેછે. આવી વ્યક્તિઓએ તાત્કાલિક દાક્તરને મળવું જોઈએ. ઓછો શરીર વજન અનુક્રમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે કે જે બિમારી તરફ દોરી જાય છે.
 
==વજન વધારવાની થોડી તરકીબો -==
*વજન વધારવા તમારે વધારે કેલરીવાળો ખોરાક લેવો જોઈએ.
*દૂધ અને દૂધની બનાવટોનો ખોરાકમાં શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ .
Line ૯૦ ⟶ ૭૨:
•વટાણા
•ઘઉંની બ્રેડ
•[[પૂડલા]]
•પુડલા
•કઠોળ
•ટૂના (માછલી)