"શરીર વજન અનુક્રમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ઈન્ડેક્ષ -> ઇન્ડેક્સ
(ફોર્મેતિંગ અને આંતરિક કડીઓ ઉમેરી)
નાનું (ઈન્ડેક્ષ -> ઇન્ડેક્સ)
'''શરીર વજન અનુક્રમ''' અથવા '''બોડી માસ ઈન્ડેક્ષઇન્ડેક્સ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: '''Body Mass Index''') ફોર્મ્યુલાની શોધ [[બેલ્જિયમ]] આંકડાશાસ્ત્રી એડોલ્ફ ક્યુટલેટે ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] Adolphe Quetelet) (૧૭૯૬-૧૮૭૪) કરી અને તે Quetelet Index નાIndexના નામથી જાણીતી થઈ. BMI નેBMIને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે. એડોલ્ફ ક્યુટલેટનો જન્મ [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૭૯૬ના રોજ બેલ્જિયમમાં થયો હતો અને તેમનું અવસાન ૭૭ વર્ષની ઉંમરે ફેબ્રુઆરી ૧૮૭૪માં થયું.
 
==બોડી માસ ઈન્ડેક્ષઇન્ડેક્સ ગણવાની રીત==
 
:બી.એમ.આઈ = ( વજન )/( ઉંચાઈ x ઉંચાઈ )
*મેંદામાંથી બનતી વાનગીઓ
 
જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષઇન્ડેક્સ ૧૮.૫થી ૨૪.૯ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને આદર્શ વજન વાળી વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહે છે. આવી વ્યક્તિઓને લોહીનું દબાણ સામાન્ય રહે છે. ડાયાબિટીસની ફરિયાદ જોવા મળતી નથી.
જો વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્ષઇન્ડેક્સ ૨૫થી ૨૯.૯ની વચ્ચે હોય તો તેવી વ્યક્તિને વધુ વજન વાળી વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. થોડું કામ કરતાં જ થાકી જાય છે. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. વારંવાર પરસેવો – ગભરામણ – શ્વાસમાં તકલીફ રહે છે.
 
==વજન ઘટાડવાની થોડી તરકીબો==
*વેજીટેબલ સૂપ
 
જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ ૩૦ કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ (Obese) વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના ૧૦થી ૧૨ % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને ૧૦% ઘટાડવાથી હ્રદયનું જોખમ ૨૦થી ૩૦% ઘટે છે. મધ્યમસરના વ્યાયામથી આ જોખમ ૩૦થી ૪૫% ઘટે છે.
 
તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાકમાં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ