"શરીર વજન અનુક્રમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું
'''શરીર વજન અનુક્રમ''' અથવા '''બોડી માસ ઇન્ડેક્સ''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: '''Body Mass Index''') ફોર્મ્યુલાની શોધ [[બેલ્જિયમ]] આંકડાશાસ્ત્રી એડોલ્ફ ક્યુટલેટે ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]] Adolphe Quetelet) (૧૭૯૬-૧૮૭૪) કરી અને તે Quetelet Indexના નામથી જાણીતી થઈ. BMIને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે. એડોલ્ફ ક્યુટલેટનો જન્મ [[ફેબ્રુઆરી ૨૨|૨૨ ફેબ્રુઆરી]] ૧૭૯૬ના રોજ બેલ્જિયમમાં થયો હતો અને તેમનું અવસાન ૭૭ વર્ષની ઉંમરે [[ફેબ્રુઆરી ૧૭|૧૭ ફેબ્રુઆરી]] ૧૮૭૪માં થયું.
 
==બોડી માસ ઇન્ડેક્સ ગણવાની રીત==