પૂડલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ચિત્રો ઉમેર્યાં
લીટી ૧:
{{માહિતીચોકઠું તૈયાર ખોરાક
| name = પૂડલા
| image = [[File:Gujarati Poodla served with chutney.jpg|thumb|પૂડલા, ચટણી સાથે]]
| caption = [[કોથમીર-મરચાંની ચટણી|લીલી ચટણી]] સાથે પિરસેલા [[મેથી]]ના પૂડલા
| caption =
| alternate_name = પૂડલા, પૂલ્લા, પૂડા
| country = [[ભારત]]
લીટી ૧૪:
| other =
}}
[[File:Malpua_-_Howrah_2015-06-14_2868.JPG|thumb|માલપુઆ]]
'''પૂડલા''', '''પૂલ્લા''' કે '''પૂડા''' ([[હિંદી ભાષા|હિંદી]]: चिल्ला; [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Mung bean dosa અથવા Pancake ) એ ખીરાને ગરમ લોઢી (તવી) પર પાથરી અને શેકીને બનાવેલી તીખી [[ગુજરાતી ભોજન|ગુજરાતી વાનગી]] છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પૂડલા [[ચણા]]ના લોટને પાણીમાં પલાળીને તેનું ખીરું બનાવીને તેમાંથી બનાવવામાં આવે છે, આ ખીરામાં [[મેથી|મેથીની ભાજી]], છીણેલી [[ડુંગળી]], વગેરે શાક ઉમેરીને વાનગીમાં વૈવિધ્ય લાવવામાં આવે છે. ચણાના લોટ ઉપરાંત કેટલાક કઠોળ (ખાસ કરીને દાળ), જેવીકે અડદની દાળ, ચોળાની દાળ, વગેરેને પલાળી, વાટીને તેના ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. પૂડલાના ખીરાને આથો લાવવામાં આવતો નથી. દક્ષિણ ભારતીય વાનગી [[ઢોસા]] પણ એક પ્રકારના પૂડલા જ છે. ઉત્તર ભારતમાં પૂડલાને ચિલ્લા કહે છે અને મગની (મોગર) દાળને પલાળી, વાટીને તેમાંથી બનાવેલા પૂડલા વધુ ખવાય છે જેને ''મુંંગ દાલકે ચિલ્લે'' કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પૂડલાને પેનકેક (Pancake) કહે છે, જે મહદંશે મેંદામાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં પેનકેક એ લોકપ્રિય સવારનો નાસ્તો છે, જેને મધ સાથે ખાવામાં આવે છે.
 
[[File:Malpua_-_Howrah_2015-06-14_2868.JPG|thumb|માલપુઆ]]
[[ગુજરાત]]માં [[ઘઉં]]ના લોટનાં ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. આ ખીરામાં ગોળ (કે ખાંડ) અને આખા મરી ઉમેરીને ગળ્યા પૂડલા ઉતારમાં આવે છે, જે ઘીમાં શેકીને કે છાછર નામની ચપટી કડાઈમાં તળીને બનાવવામાં આવે છે. ઘઉંના આવા ગળ્યા પૂડલા માલપૂઆ કે માલપૂડા તરીકે ઓળખાય છે. પહેલાના સમયમાં શુભ પ્રસંગે જ્ઞાતિના જમણવારમાં માલપૂઆ અને [[દૂધપાક]]નું ભોજન પિરસાતું. ફરાળમાં ખાવા માટે મોરૈયાના પણ પૂડલા બનાવી શકાય છે.
 
લીટી ૨૨:
 
==આ પણ જુઓ==
[[File:Gujarati Poodla (on pan).jpg|thumb|ખીરું પાથરીને તવા પર શેકવા મુકેલો પૂડલો]]
[[File:Gujarati poodla (half roasted).jpg|thumb|એક બાજૂ ગુલાબી શેકાયેલો પૂડલો]]
* [[ઢોસા]]