મહંમદ બિન કાસિમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મોહંમદ બિન કાસીમ
ટેગ: એકદમ ટૂંકો લેખ.
 
થોડી માહિતી.
લીટી ૧:
[[ચિત્ર:Mbq.jpg|thumbnail|સૈન્યને દોરી જતો મહંમદ બિન કાસિમ]]
[[File:Muhammad bin Qasim's expedition into Sindh.png|thumb|right|મહંમદ બિન કાસિમનુ સિંધ પર આક્રમણ, ૭૧૧]]
'''મહંમદ બિન કાસિમ''' (અરેબિક:عماد الدين محمد بن القاسم الثقفي) (c. ૩૧ ડિસેમ્બર ૬૯૫ - ૧૮ જુલાઇ ૭૧૫){{citation needed|date=January 2014}}) એ ઉમાયાદ સેનાપતિ હતો જેણે [[સિંધ]] અને મુલ્તાન વિસ્તારો તેમજ [[સિંધુ|સિંધુ નદી]]નો તટ ઉમાયાદ ખલીફાત માટે જીત્યા હતા. તેનો જન્મ તૈફ (હાલમાં [[સાઉદી અરેબિયા]])માં થયો હતો. કાસિમની સિંધ પરની ચડાઇ ભારતમાં ઇસ્લામિક આક્રમણનો ભાગ હતી.
 
કાસિમના પિતા કાસિમ બિન યુસુફ તે જ્યારે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના કાકા ઉમાયાદ સૂબા હતા, જેણે કાસિમને યુદ્ધની રણનિતિઓ અને દાવપેચ શીખવ્યા. મહંમદ કાસિમના લગ્ન ઝુબૈદા સાથે, જે હજ્જાજની પુત્રી હતી, સિંધ પરના આક્રમણ પહેલા થયા હતા.
 
હજ્જાજ સાથેના ગાઢ સંબંધોના કારણે સુલેમાન ઇબ્ન અબ્દ અલ-મલિકના ખલીફાત પરના આધિપત્ય સમયે તેનો વધ કરવામાં આવ્યો હતો.
 
{{સબસ્ટબ}}