વિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''સ્વત: પરિક્ષિત સભ્ય''' વિકિપીડિયાના અનુભવ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું સુધારા
લીટી ૧:
'''સ્વત: પરિક્ષિત સભ્ય''' વિકિપીડિયાના અનુભવી સભ્યોનો સભ્ય સમૂહ છે. આ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવેલા ફેરફારોને સ્વચાલિત રુપથી જ માન્ય ગણવામાં આવે છે એટલે કે વિકિપીડિયાનો સોફ્ટવેર આ સભ્યોના ફેરફારોને આપોઆપ જ પરિક્ષણ કરાયેલા અંકીત કરે છે. જ્યારે આ સમૂહના સભ્ય ન હોય તેવા સભ્યોના ફેરફારો ત્યાં સુધી કાછાકાચા ગણવામાં આવે છ્હેછે જ્યાં સુધી પ્રબંધકોપ્રબંધક કે પુનરીક્ષક તેનું જાત પરિક્ષણ ન્ કરે. જ્યારે પ્રબંધક કે પુનરીક્ષકે આ સભ્ય સમૂહના સભ્યોના ફેરફારો કે લેખને ચકાસવાની જરુર પડતી નથી. આ હક્કો માત્ર વિકિપીડિયાના અનુભવી સભ્યોને જ મતદાન દ્વારા બહુમતે નિર્ણય લૈનેલઇને પ્રબંધકો દ્વારા આપવામાં આવે છ્હેછે. ગુજરાતી વિકિપીડિયામાં આ સદસ્ય સમૂહની શરુઆત જાન્યુઆરી ૨૦૧૬થી થઇ છે.
 
==આ પણ જૂઓ==