ડોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું
No edit summary
લીટી ૧:
'''ડોન''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[આહવા]] તાલુકાનું મહત્વનું ગામ છે. ડોન ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે.<br>
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
 
[[Category:ભૂગોળ]]
"https://gu.wikipedia.org/wiki/ડોન" થી મેળવેલ