આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
વધુ વિગતો. વસતી. સંદર્ભ વગેરે.
લીટી ૧૭:
|area_total =
|area_magnitude =
|altitude = ૪૭૦
|population_total = 15004
|population_as_of = ૨૦૧૧<ref>http://www.census2011.co.in/data/town/522843-ahwa-gujarat.html</ref>
|population_density =
|sex_ratio =
લીટી ૨૯:
|website=
}}
'''આહવા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]નું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા ખાતે હોળીના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.
 
== વિસ્તારો ==
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે.
 
== જોવાલાયક સ્થળો ==
આહવા ખાતે [[હોળી]]ના તહેવાર પહેલાં યોજાતો ડાંગ દરબાર જોવાલયક ઉત્સવ છે.
 
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર (જિ. નંદરબાર)|નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત વેરીયસ કોલોની, મિશન પાડા, સરદાર બજાર, તાલુકા શાળા, સરકારી માધ્યમિક શાળા, રેવન્યુ કોલોની, સીવીલ હોસ્પીટલ વગેરે અહીંના વિસ્તાર છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
 
== વસતી ==
ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસતી સૌથી વધુ છે. આહવાની વસતી ૧૫,૦૦૪ લોકોની છે જેમાં ૭,૬૭૭ પુરુષો અને ૭,૩૨૭ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
 
૦ થી ૬ વર્ષના બાળકોનું પ્રમાણ ૧૧.૪૮ ટકા છે. રાજ્યના સરેરાશ સ્ત્રી-પુરુષ દર ૯૧૯ની સામે અહીં ૯૫૪નો દર છે. આહવા શહેરની સાક્ષરતા ૯૦.૩૯ ટકા છે, જે રાજ્યની સરેરાશ ૭૮.૦૩ ટકા કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૯૪.૨૫ ટકા અને સ્ત્રીઓમાં ૮૬.૩૮ ટકા છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== આહવા તાલુકામાં આવેલાં ગામો ==
ડાંગ જિલ્લાના મુખ્ય ગામો તરીકે, (૧) આહવા, (ર) વઘઇ, (૩) સાપુતારા (ગિરીમથક), (૪) શામગહાન, (પ) સુબીર (સબરી માતાનું મંદિર), (૬) કાલીબેલ, (૭) મહાલ (ગાઢ અભ્યારણ) જેવા ૩૧૧ ગામો આવેલા છે.
{{સ્ટબ}}
 
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ