પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સુધારાઓ.
લીટી ૧૦:
|leader_name =
|altitude = ૭૬
|population_as_of = 2001 ૨૦૧૧<ref>http://www.census2011.co.in/census/city/321-patan.html</ref>
|population_total = ૧,૧૨,૦૩૮133737|
population_density =
|area_magnitude= sq. km
લીટી ૩૪:
* પાટણમા [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]]નું નામ તો ‘ભાલણની ખડકી‘ ના નામ રૂપે જ રહ્યું છે.
 
* જૈન સાધુઓ - [[હેમચંદ્રાચાર્ય]] ઉપરાંત [[રામચંદ્ર]], [[ગુણચંદ્ર]] અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી.
 
== જોવાલાયક સ્થળો ==
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
* [[રાણકી વાવ|રાણીની વાવ]]: રાની ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ ભીમદેવની[[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં 1063માં બનાવી હતી. આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને 1980 ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી. રાની કી વાવ ભારતમાં શ્રેષ્ઠ વાવ નો સમાવેશ થાય છે, અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકી વાવ'' તરીકે જાણીતી છે.
[[Image:Sahasraling Talav at Pattan.jpg|thumb|right|સહસ્ત્રલિંગ તળાવ]]
 
* સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
 
લીટી ૪૫:
 
== ઉદ્યોગ ==
અહીંનો વિશ્વવિખ્‍યાત [[પટોળા|પટોળાં]]નો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે.
 
પાટણ પટોળાં ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ હિંદુ અને મુસલમાન કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
લીટી ૧૬૧:
{{col-end}}
 
== સંદર્ભ ==
== સ્ત્રોત્ર ==
{{Reflist}}
* [http://www.gurjari.net ગુજરાતી.નેટના સંગ્રહ માંથી ]
 
== બાહ્ય કડીઓ ==
{{Commons|Category:Patan|પાટણ}}
{{Wikivoyage|Patan (Gujarat)|પાટણ}}
* [http://patandp.gujarat.gov.in/Patan/taluka/patan/index.htm પાટણ તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160472 પાટણ તાલુકા વિશે માહિતી]
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ