ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૩૩:
 
=== જોવાલાયક સ્થળો ===
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્રારા નિર્મિત ભવ્ય કલાકૃતિવાળું [[અક્ષરધામ (ગાંધીનગર)]],
સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]], (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં [[વિજાપુર]] રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.
 
*[[અક્ષરધામ (ગાંધીનગર)]]