વિકિસ્રોત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Committing_change_pending_since_2013
લીટી ૧:
[[ચિત્ર:Wikisource-logo.png|thumb|વિકિસ્રોતનો લોગો]]
 
'''વિકિસ્રોત''' જાળસ્થળવેબસાઇટ (વેબસાઇટ) [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]નું એક ધ્યેયકાર્ય છે. આ જાળસ્થળનેવેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના સાહિત્યકારોની ગદ્ય તથા પદ્ય કૃતિઓ, કે પછી રાજનીતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરેનો સંગ્રહ કરવા માટે વિકિસ્રોત એ યોગ્ય સ્થળ છે.
 
ગુજરાતીમાં અલાયદા વિકિસ્રોતની શરૂઆત [[માર્ચ ૨૭|૨૭ માર્ચ]] ૨૦૧૨ના રોજ થઈ, જ્યારે વિકિસોર્સ (અનેક ભાષાઓનાં સહિયારાં વિકિસ્રોત) પર પહેલ વહેલી ગુજરાતી રચના તેના સાત વર્ષ પહેલા એટલે કે [[માર્ચ ૨૫|૨૫ માર્ચ]] ૨૦૦૫ની આસપાસ થઈ હતી.