નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નવસારી જીલ્લોનું નામ બદલી ને નવસારી જિલ્લો કરવામાં આવ્યું છે.: સાચી જોડણી
નાનું જીલ્લો બદલીને જિલ્લો કર્યું
લીટી ૧:
નવસારી પશ્ચિમ [[ભારત]]ના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ મહત્વનું શહેર અને નવસારી જિલ્લાનું મુખ્યમથક છે. નવસારી જિલ્લાની ઉત્તરમાં [[સુરત જીલ્લોજિલ્લો|સુરત જિલ્લો]], પૂર્વમાં [[ડાંગ જીલ્લોજિલ્લો|ડાંગ જિલ્લો]] અને દક્ષિણમાં [[વલસાડ જીલ્લોજિલ્લો|વલસાડ જિલ્લો]] આવેલા છે, જ્યારે પશ્ચિમમાં [[અરબી સમુદ્ર]] આવેલો છે . નવસારી પશ્ચિમ રેલ્વેનું મહત્વનું સ્ટેશન છે. આજુબાજુ ઘણાં ગામડાં આવેલાં છે.
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કૉળી, હળપતિ, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઇ છે.