જયશંકર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. ઢાંચો સુધાર્યો.
નાનું વધુ સાફ-સફાઇ.
લીટી ૨૦:
| website =
}}
'''મહાકવિ'''ના રૂપમાં સુવિખ્યાત એવા '''જયશંકર પ્રસાદ''' (૧૮૮૯-૧૯૩૭) હિંદી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. '''તિતલી''', '''કંકાલ''' અને '''ઇરાવતી''' જેવી [[નવલકથા]]ઓ તથા '''આકાશદીપ''', '''મધુઆ''' અને '''પુરસ્કાર''' જેવી નવલિકાઓ (કહાની) એમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊઁચાઇઓઊંચાઇઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં ''કામાયની'' બેજોડ કૃતિ છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાવના-પ્રધાન વાર્તાઓના લેખન કાર્યમાં તેઓ અનુપમ હતા. એમના પાંચ વાર્તા-સંગ્રહ, ત્રણ નવલકથા (ઉપન્યાસ) તથા લગભગ બાર જેટલા કાવ્ય-ગ્રંથ ઉપલબ્ધ છે.
 
== જીવન ==