કારતક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''કારતક''' મહિનો હિંદુ વૈદિક પંચાગ- [[વિક્રમ સંવત]] નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો [[આસો| આસો મહિનો]] હોય છે, જ્યારે [[માગશર| માગશર મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.
 
આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]] નોપ્રમાણેનો આ આઠમો મહિનો છે. આ મહિના પહેલાં [[આસો| આસો મહિનો]] હોય છે, જ્યારે [[માગશર| માગશર મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.
 
કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈબીજ[[ભાઈ બીજ]], દેવઉઠીઅગિયારસદેવઉઠી અગિયારસ, દેવદિવાળી[[દેવ દિવાળી]] જેવા તહેવારો આવે છે.
 
કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈબીજ, દેવઉઠીઅગિયારસ, દેવદિવાળી જેવા તહેવારો આવે છે.
 
== કારતક મહિનામાં આવતા તહેવારો ==
* વિક્રમ સંવત કારતક સુદ એકમ : બેસતું વરસ
* વિક્રમ સંવત કારતક સુદ બીજ : [[ભાઈબીજ]]
* વિક્રમ સંવત કારતક સુદ પાંચમ : [[લાભ પાંચમ]]
* વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠી અગિયારસ, [[વૌઠા|વૌઠાનો મેળો શરૂ]]
* વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : [[દેવદિવાળી]] / [[ગુરૂનાનક]] જયંતિ, [[વૌઠા|વૌઠાનો મેળો પુર્ણ]]
 
{{stub}}
*વિક્રમ સંવત કારતક સુદ એકમ : બેસતું વરસ
*વિક્રમ સંવત કારતક સુદ બીજ : [[ભાઈબીજ]]
*વિક્રમ સંવત કારતક સુદ પાંચમ : [[લાભ પાંચમ]]
*વિક્રમ સંવત કારતક સુદ અગિયારસ : દેવઉઠી અગિયારસ, [[વૌઠા|વૌઠાનો મેળો શરૂ]]
*વિક્રમ સંવત કારતક સુદ પૂનમ : [[દેવદિવાળી]] / [[ગુરૂનાનક]] જયંતિ, [[વૌઠા|વૌઠાનો મેળો પુર્ણ]]
 
 
{{stub}}
{{વર્ષના મહિનાઓ}}