મહા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q2723888 (translate me)
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''મહા''' એ હિંદુ વૈદિક પંચાગ મુજબ [[વિક્રમ સંવત]]નો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં [[પોષ| પોષ મહિનો]] હોય છે, જ્યારે [[ફાગણ| ફાગણ મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.<br />
આ હિંદુ વૈદિક પંચાગ મુજબ [[શક સંવત]]નો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં [[પોષ| પોષ મહિનો]] હોય છે, જ્યારે [[ફાગણ| ફાગણ મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.
 
 
== મહા મહિનામાં આવતા તહેવારો ==
* વિક્રમ સંવત મહા સુદ પાંચમ : [[વસંત પંચમી]] જે વસંત ઋતુનું આગમન બતાવે છે.
* વિક્રમ સંવત મહા વદ ચૌદસ : [[મહાશિવરાત્રિ]] આ દિવસે ભગવાન શિવજીના લગ્ન પાર્વતી સાથે થયા હતાં. લોકો આ દિવસે ઉપવાસ અને જાગરણ જેવી આરાધનાઓ કરે છે.
 
{{stub}}
*વિક્રમ સંવત મહા સુદ પાંચમ : [[વસંત પંચમી]] જે વસંત ઋતુનું આગમન બતાવે છે.
 
*વિક્રમ સંવત મહા વદ ચૌદસ : [[મહાશિવરાત્રિ]] આ દિવસે ભગવાન શિવજીના લગ્ન પાર્વતી સાથે થયા હતાં. લોકો આ દિવસે ઉપવાસ અને જાગરણ જેવી આરાધનાઓ કરે છે.
{{વર્ષના મહિનાઓ}}
 
[[Category:વિક્રમ સંવત]]
[[Category:શક સંવત]]
[[શ્રેણી:સમય]]
 
{{stub}}
 
{{વર્ષના મહિનાઓ}}
"https://gu.wikipedia.org/wiki/મહા" થી મેળવેલ