મરચું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Sanjaypatel1504 (talk) દ્વારા કરેલ ફેરફારોને EmausBot દ્વારા કરેલા છેલ્લા સુધાર...
 
લીટી ૧:
[[ચિત્ર:Immature jalapeno capsicum annuum var annuum.jpeg|thumb|લીલાં મરચાં]]
'''મરચું''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Chili, Pepper; વૈજ્ઞાનિક નામ: ''Capsicum annuum'') એક પ્રકારનું શાક છે, જે મસાલા તરિકે પણ વપરાય છે. લીલા મરચાનો શાક તરીકે પણ ઉપયોગ થાય છે. ગુજરાતી વાનગી [[ઉંધિયું]]માં ભરેલા લીલા મરચાં અગત્યનો ઘટક છે.
મરચું…..નામ સાંભળતા જ સીસકારો નીકળી જાય એવો તીખો પણ તમતમતો સ્વાદ ધરાવતાં મરચાંની લીલા પણ ન્યારી છે. મ્હોંમાં મૂકતાં જ લ્હાય બળે છતાં તેના વિના ન ચાલે…. કેમ કે જીવનની જેમ ભોજનમાંય તીખો સ્વાદ ન હોય તો ભોજન પણ ફિક્કું લાગે છે. એમાંય ભારતીય ભોજનમાં તો મરચાંનો દબદબો અનેરો છે જો કે આ મરચું માત્ર સ્વાદ પૂરતું જ મહત્ત્વનું નથી પણ તેના ઔષધિય ગુણો પણ છે અને શરીર માટે તે યોગ્ય માત્રામાં ગુણકારી પણ છે. મરચાંમાં રહેલું કેપસેસીન નામનું તત્ત્વ તેને રેચક અને શરીર માટે ફાયદાકારક પણ બનાવે છે કાળા મરીમાં પણ રહેલું આ કેપસેસીન તેને લાલ મરચાંની ભૂકી જેવી તીખી બનાવે છે. કેપસેસીનનો ઉપયોગ દર્દશામક તરીકે વિશ્વભરમાં થાય છે અને વા જેવા ચોક્કસ પ્રકારના શરીરના દુઃખાવાને દૂર કરવા માટે તેનો ઉપયોગ ક્રિમ અને મલમમાં થાય છે. હૃદય અને અન્ય શરીર સ્વાસ્થ્ય અંગે પણ અભ્યાસમાં એવું જણાયું છે કે મરચાં બ્લડપ્રેસરના કોલેસ્ટોરોલને ઘટાડે છે તથા લોહીમાં ગાંઠો જામવા દેતા નથી. તાજા અભ્યાસમાં પણ મરચાંની હકારાત્મક અસરોના પુરાવા મળ્યા છે.
અહીં આપેલી પ્રથમ બે તસવીરો મોળાં અને તીખાં મરચાંનો અસબાબ વ્યકત કરી જાય છે જ્યારે છેલ્લી તસ્વીરમાં મરીનો જુદી જાતનો ફાયદો સૂચવી જાય છે. કેટલાક સત્તાધીશોને જ્યારે તેમનું શાસન યોગ્ય રીતે ચાલતું ન હોય ત્યારે તેની આડે આવતા રાજકીય દુઃખાવા અને બ્લડપ્રેસરને ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રીજી તસવીરની વિગત જોઈએ તો પૂર્વ જેરૂસલેમમાં અલ-અકસા મસ્જિદમાં પેલેસ્ટીની અરબોને અન્યાયી રીતે અટકાવનાર જુલ્મી ઈઝરાયેલનો વિરોધ કરી રહેલા નિર્દોષ અને નિઃશસ્ત્ર પેલેસ્ટીની અરબ પર સશસ્ત્ર ઈઝરાયેલી પોલીસમેન જલદ પીપર સ્પ્રે વડે ત્રાટકયો હતો. આંખ, ચહેરા અને શરીર પર તીવ્ર બળતરા સાથે પીડા આપતું આ પીપર સ્પ્રે વડે પણ કેવો જુલ્મ કરવામાં આવે છે.
 
જગતમાં મરચાંનું જન્મ સ્થાન [[દક્ષીણ અમેરિકા|દક્ષિણ અમેરિકા]] ગણાય છે, જ્યાંથી આ વનસ્પતિ આખા વિશ્વમાં પ્રસાર પામી હતી. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં ઉગાડવામાં આવી રહી છે. મરચાંનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.
Line ૧૩ ⟶ ૧૧:
* દેશી મરચાં
[[File:Red Chillis.jpg|thumb|લાલ મરચાં (ઘોલર)]]
લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
- લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.
 
- લાલ મરચા પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે તેમાંથી તત્વ રહેલ છે જે શરીરમાં થતા દરદનું નિવારણ કરવા માટે લાભ દાયક થાય છે.
 
- અશુદ્ધ પાણીથી પેટમાં થનારી પરેશાની છે તો લાલ મરચાની ચટણીને ગીમાં છાંટીને ખાવાથી ગંદા પણીનો પ્રભાવ પેટમાં પડતો નથી.
 
- જો કોઈને સાંપ ડંખી ગયો હોય થો મરચું તીખું નથી લાગતું. મરચું ખાવાથી ઝેર ઉતરી જાય છે.
 
- વીંછીનો ડંખ હોય તો લાલ મરચાનો લેપ લગાવાથી ઠંડક થાય છે.
 
- ગરમીમાં લીલા મરચા ખાવાથી તેના બીજ જો આપના પેટમાં છે તો ઝાડા થવાનો ડર ન રાખવો.
 
- લીલા મરચા ખાવાની સાથે ખાવો, અથાણું ખાવો તેમાં વિટામીન સી પર્યાપ્ત માત્રામાં હોય છે.
 
- જો ગળામાં ઈન્ફેક્શાન થઈ ગયું હોય કે ઉધરસ હોય તો લાલ મરચાની ચટણી જરૂર ખાવી જોઈએ.
 
- આપને જે રીતે પસંદ હોય તે રીતે લાલ મરચું ખાવો. લાલ મરચા ચણાના લોટમાં નાખીને પકોટા બનાવીને ખાવો.
CHANGES BY SANJAY D PATEL CHALTHAN SURAT INDIA 9825867892
{{સ્ટબ}}