મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 150.129.149.150 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા...
નાનું કડી.
લીટી ૨૬:
'''મોરબી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[મોરબી જિલ્લો|મોરબી જિલ્લા]]નો મહત્વના મહત્વાના [[:શ્રેણી:મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી, જિલ્લાનાં મુખ્ય મથક [[મોરબી]] ઉપરાંત [[જામનગર]], [[વાંકાનેર]], [[ગાંધીધામ]] જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], [[૧૯૭૯]]ના દિવસે ઉપરવાસમાં આવેલ [[મચ્છુ-૨ બંધ]]નાબંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો[[૧૯૭૯ મચ્છુ બંધ હોનારત|જળપ્રલય]]નો ભોગ બની ભારે તારાજ થયું હતું.
 
[[મણીમંદિર]], [[ઝૂલતો પુલ, મોરબી|ઝુલતો પુલ]], પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.
લીટી ૧૪૭:
{{col-end}}
 
==સંદર્ભ==
==સંદર્ભો==
{{reflist}}
 
લીટી ૧૫૬:
* [http://www.morbiceramicindustry.com/how_to_reach_and_where_to_stay_in_morbi.html મોરબી કેવી રીતે પહોચવું અને ક્યાં રોકાવું તે વિશે માહિતી]
* [http://www.morbilive.com/historical-place.html મોરબીના જોવા લાયક સ્થળો]
 
 
{{સ્ટબ}}