પંચાસર (તા. શંખેશ્વર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આ પણ જુઓ.
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
લીટી ૨૭:
}}
'''પંચાસર (તા. સમી)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[સમી| સમી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. પંચાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
==ઇતિહાસ==
પંચાસર એ ઉત્તર-પશ્ચિમ ગુજરાતના ઇતિહાસનું સૌથી જૂનું શહેર છે. [[ચાવડા વંશ]]ના જય શિખરીના શાસન દરમિયાન તે રાજધાની હતું અને તેની સ્વર્ગ જેવી જહોજહાલી માટે પ્રખ્યાત હતું. આને કારણે જય શિખરી (ઇસ ૬૯૭) વિરુદ્ધ કલ્યાણ કટકનો રાજા યુદ્ધે ચડ્યો. પ્રથમ આક્રમણને જય શિખરીઓના સેનાપતિને કારણે ખાળી શકાયું પરંતુ બીજા આક્રમણ દરમિયાન જય શિખરી અને તેની રાજધાનીનું પતન થયું. તેની પત્નિનો જય શિખરીના વફાદારો દ્વારા બચાવ કરવામાં આવ્યો અને તેણે [[વનરાજ ચાવડા]]ને જન્મ આપ્યો, જેણે ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
પંચાસર બ્રિટિશ શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીમાં હતું,{{sfn|Chisholm|1911|p=૭૮૫}} જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે સ્ટેટ અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. પંચાસર પહેલા મહેસાણા અને પછી પાટણ જિલ્લામાં સ્થાન પામ્યું.
 
પંચાસર નજીક આવેલા રાંતોજ અને શંખેશ્વરના દેરાસરો વારંવાર જિર્ણોદ્ધાર પામ્યા છે, પરંતુ એ જ સ્થાન પર બનાવવામાં આવ્યા છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
== સંદર્ભ ==
=== નોંધ ===
{{Reflist}}
 
=== પુસ્તકો ===
* {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015}}|publisher=Government Central Press| pages=345}}
*{{Cite EB1911|wstitle=Santalpur|volume=22}}
<br />
[[File:PD-icon.svg|10px]] આ લેખ અહીંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે: {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=૩૪૫}}
 
== આ પણ જુઓ ==