આઇન-એ-અકબરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨:
અકબરનામાની હસ્તલિપિમાં બતાવવામાં આવેલું એક ચિત્ર<br>
]]
'''આઇન-એ-અકબરી''' (અર્થ: અકબરની સંસ્થા) એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે.<ref>મજૂમદાર, આર. સી (२००७૨૦૦૭). ''The Mughul Empire'', Mumbai: Bharatiya Vidya Bhavan, p.5</ref> તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા (ફારસી: اکبر نامه) થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે.
<ref>[http://www.columbia.edu/itc/mealac/pritchett/00litlinks/abulfazl/000_intro_fwp.html Introduction to Akbaranama and Ain-e-Akbari] Columbia University</ref>