ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removed Category:ગુજરાત using HotCat
નાનું કોપીરાઇટ અંગે માહિતી, સંદર્ભ.
લીટી ૧૧:
 
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે રૂ. ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. અફસોસની વાત એક જ હતી કે આ મહાન ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.
 
૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ ભગવદ્ગોમંડલના પ્રકાશનાધિકાર સમાપ્ત થતાં તે હવે પબ્લિક ડોમેઇનમાં આવી ગયેલ છે.<ref name="સંદેશ">{{ઢાંચો:Cite web|title = ઉત્કૃષ્ઠ ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડળ પરના કોપીરાઈટ હટશે|website = [[સંદેશ]]|date = ૨૭ ડિસેમ્બર ૨૦૧૫|url = http://sandesh.com/article.aspx?newsid=3212497|accessdate = ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
==સંદર્ભ==