Content deleted Content added
નાનું ખાંટ રાજપૂત દૂર કરવાની જરૂર નથી.
લીટી ૧૩૪:
:::::અશોકભાઈ, હવે બધું સમજાઈ ગયું. અને આ અવાચક વાચકની વાચા અવાચક રહીને પણ એવી ફુટે છે કે અચ્છા અચ્છા વાચકોની વાચા બંધ થઈ જાય, એટલે અવાચક વાચકે અવાચકતા છોડીને વાચકતાના પ્ંથે આગળ વધવું એવું સરકાર જણાવે છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૫:૦૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::::::<મરક મરક હાસ્ય>સરકાર આ જણાવી રહી છે ત્યારે બેકગ્રાઉન્ડમાં 1971માં આવેલા એક ચલચિત્રનું લતા મંહેશકરના અવાજમાં ગવાયેલું એક ગીત વાગે છે. જેમાં ડાકુના વેશમાં વિનોદ ખન્ના કોઇ પ્રવાહી પી રહ્યો હોય છે અને મહુવાવાળા આશાબેન વારે વારે એક સવાલ થાંભલે બાંધેલા ધમાને પુછે છે. કેમેરો ધમા ઉપર ઝુમ થાય છે અને એમાં મારો ચેહરો દેખાય છે, cut... લ્યો આગળ વધ્યા બસ?</મરક મરક હાસ્ય સમાપ્ત>--એ. આર. ભટ્ટ ૨૦:૩૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
 
==[[:ખાંટ રાજપૂત]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"
|-
| '''દૂર કરવા વિનંતી'''
|| [[:ખાંટ રાજપૂત]] ની નોંધણી [[વિકિપીડિયા:દૂર કરવા વિનંતી]] પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે [[Project:દૂર કરવા વિનંતી/ખાંટ રાજપૂત|તેની નોંધણી]]ના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.<br/>
<small>જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી ''મહેનત'' (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.</small><br/>
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[સભ્ય:KartikMistry|KartikMistry]] ([[સભ્યની ચર્ચા:KartikMistry|ચર્ચા]]) ૦૮:૫૧, ૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
==[[:ચિત્ર:Maniyaro Visavada -Ashok.jpg]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"
Line ૧૫૦ ⟶ ૧૪૩:
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૭:૩૮, ૭ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)
 
==[[:ચિત્ર:800px-Map GujDist All gujarati.png]]==
{| align=center border=0 cellpadding=4 cellspacing=4 style="border: 2px solid #777; background-color: #F1F1DE"