જાળસ્થળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "जालस्थल" ને ભાષાંતર કરીને બનાવેલ
 
લખવાનો ક્રાઇટએરીયા, કામચાલુ
લીટી ૧:
<!--  -->{{કામ ચાલુ}}
ગુજરાતીમાં વેબસાઇટને '''જાળસ્થળ''' કહે છે. જાળસ્થળ  [[ઇન્ટરનેટ|આંતરજાળ]]<nowiki/>ની મદદથી કોઇપણ જાણકારી મૂકવાનું અને મેળવવાનું સાધન છે.  જાળસ્થળ સામાન્ય રીતે HTML અથવા XHTMLના પ્રારુપમાં હોય છે. અન્ય જાળપૃષ્ઠો સાથે તેની કડીઓ જોડાયેલી હોય છે. જાળસ્થળની કાર્યપ્રણાલી તથા રુપરંગ માટે વિશેષ પ્રકારના પોગ્રામનો પ્રયોગ કરવામાં આવે છે. જેની મદદથી જાળસ્થળ જોઇ શકાય છે તેને જાળસ્થળ સંગણક  (en:web-browser) કહેવામાં આવે છે.
 
Line ૪ ⟶ ૫:
 
જાળસ્થળ સ્થૈતિક (static) અથવા ગતિક (dynamic) હોઇ શકે છે. સ્થૈતિક જાળસ્થળ હંમેશા એકની એક દ્રષ્ય સ્થિતિમાં રહે છે. જ્યારે ગતિક જાળસ્થળ અલગ અલગ પૈરામીટર્સ અનુસાર તેમાં ગતિવિધિઓ થતી રહે છે.
==જાળસ્થળના પ્રકાર==
===બ્લૉગ===
===સર્ચ એન્જિન===
===પ્રમુખ ગુજરાતી વર્તમાનપત્રોના જાળસ્થળ===
==લોકપ્રિય અને ઉપયોગી જાળસ્થળ==
==જાળસ્થળ પર ગુજરાતી==
==યુનિકોડ==
==સાવધાની==
{{સંદર્ભો}}
 
 
[[શ્રેણી:ઇન્ટરનેટ]]