વિશ્વામિત્રી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Commons.
નાનું સુધારાઓ.
લીટી ૩:
'''વિશ્વામિત્રી નદી''' મહી નદી અને નર્મદા નદીની વચ્ચે પૂર્વથી પશ્ચિમ વહેતી નદી છે. આ નદીનું મૂળ [[પાવાગઢ]] ડુંગર પર છે, તેને કિનારે ઘણું ખરું [[વડોદરા]] શહેર વસેલું છે.
 
આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે.<ref>{{Cite web|title=Riverfront Development for Vishwamitri |date=15૧૫ Marchમાર્ચ 2010૨૦૧૦ |publisher=Vadodara Property Centre |url=http://www.vadodarapropertycentre.com/blog/2010/03/riverfront-development-for-vishwamitri/ |archiveurl=https://web.archive.org/web/20100420110539/http://vadodarapropertycentre.com/blog/2010/03/riverfront-development-for-vishwamitri/ |archivedate=20૨૦ Aprilએપ્રિલ 2010૨૦૧૦ |deadurl=yes}}</ref>આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ સમાવે છે. [[વડોદરા]]ના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં [[વડોદરા]]ના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી ૧૦૦થી વધું [[મગર]]નું ઘર છે.<ref>{{Cite news|title=VMC to rehabilitate Vishwamitri crocodiles in Ajwa Sarovar |date=3 Novemberનવેમ્બર 2008૨૦૦૮ |newspaper=Indian Express |url=http://archive.indianexpress.com/news/vmc-to-rehabilitate-vishwamitri-crocodiles-i/380704 |archiveurl=http://www.webcitation.org/6XuW2uLcV |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref><ref>{{Cite news|author=Raja, Aditi and Saiyed, Kamal |date=17૧૭ Juneજુન 2014૨૦૧૪ |title=Narmada or Vishwamitri, crocodiles on the offensive in Gujarat |newspaper=Indian Express |url=http://indianexpress.com/article/india/india-others/narmada-or-vishwamitri-crocodiles-on-the-offensive-in-gujarat/ |archiveurl=http://www.webcitation.org/6XuWNLLWW |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref>હાલ વિશ્વામિત્રી નદીની સાફસફાઇ તેમજ [[મગર]] ગણતરીની ઝુંબેશ ચાલું છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં આટલી મોટી સંખ્યામાં મગરો છે. આ નદી પર અનેક બંધ આવેલા હોવા છતાં સહાયક નદીઓને કારણે તેમાં પૂર આવતું રહે છે.<ref>{{Cite news|title=After J&K heavy rainfall wreaks havoc in Gujarat, 5,300 people evacuated to safer places|date=10૧૦ Septemberસપ્ટેમ્બર 2014૨૦૧૪|newspaper=Daily Bhaskar |url=http://daily.bhaskar.com/news/NAT-TOP-after-jk-heavy-rainfall-wreaks-havoc-in-gujarat-5300-people-evacuated-to-safer-p-4740233-PHO.html |archiveurl=http://www.webcitation.org/6XuVZGphu |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref><ref name="MP-seeks">{{Cite news|title=Vishwamitri Riverfront: MP seeks Centre’s push |date=18૧૮ Decemberડિસેમ્બર 2014૨૦૧૪| newspaper=Indian Express |url=http://indianexpress.com/article/cities/ahmedabad/vishwamitri-riverfront-mp-seeks-centres-push/ |archiveurl=http://www.webcitation.org/6XuX3iscC |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref>
 
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા વિશ્વામિત્રી નદી પર સાબરમતી રિવરફ્રન્ટની જેવી યોજના બનાવવોબનાવવાનો પ્રસ્તાવ છે, જે ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલશે.<ref name="MP-seeks" /><ref>{{Cite news|title=‘Vishwamitri’s revival can be a model for rivers in India’|date=21 March 2015 |newspaper=The Times of India |url=http://timesofindia.indiatimes.com/city/vadodara/Vishwamitris-revival-can-be-a-model-for-rivers-in-India/articleshow/46643022.cms |archiveurl=http://www.webcitation.org/6XuYTt3sg |archivedate=19 April 2015 |deadurl=no}}</ref><ref>{{Cite news|author=Sharma, Sachin |title=VMC keen on riverfront development corporation for Vishwamitri |date=15૧૫ Marchમાર્ચ 2010૨૦૧૦|newspaper=The Times of India |url=http://timesofindia.indiatimes.com/city/vadodara/VMC-keen-on-riverfront-development-corporation-for-Vishwamitri/articleshow/5680841.cms |archiveurl=http://www.webcitation.org/6XuY96YxZ |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref><ref>{{Cite news|title=Vishwamitri riverfront : Irrigation dept to submit report next week |date=6 Decemberડિસેમ્બર 2009૨૦૦૯ |newspaper=Indian Express |url=http://archive.indianexpress.com/news/vishwamitri-riverfront--irrigation-dept-to-submit-report-next-week/550447/ |archiveurl=http://www.webcitation.org/6XuXViWWo |archivedate=19૧૯ Aprilએપ્રિલ 2015૨૦૧૫ |deadurl=no}}</ref>
 
== નોંધ અને સંદર્ભ ==