વિશ્વામિત્રી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
નાનું ઉપ્સ, સંદર્ભ.
લીટી ૫:
આ નદી ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે.<ref>{{Cite web|title=Riverfront Development for Vishwamitri |date=૧૫ માર્ચ ૨૦૧૦ |publisher=Vadodara Property Centre |url=http://www.vadodarapropertycentre.com/blog/2010/03/riverfront-development-for-vishwamitri/ |archiveurl=https://web.archive.org/web/20100420110539/http://vadodarapropertycentre.com/blog/2010/03/riverfront-development-for-vishwamitri/ |archivedate=૨૦ એપ્રિલ ૨૦૧૦ |deadurl=yes}}</ref>આ નદી આજવા નજીક સયાજી સરોવર અને ઢાઢર શાખાનો દેવ બંધ સમાવે છે. [[વડોદરા]]ના નાના મોટા અનેક જળાશયો સીધી અથવા તો આડકતરી રીતે વિશ્વામિત્રી સાથે જોડાય છે. ખાસ કરીને ચોમાસામાં [[વડોદરા]]ના અનેક જળાશયોનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, તેથી જ સામાન્ય સંજોગોમાં તેમાં ઘણું ઓછું પાણી હોય છે. વિશ્વામિત્રી નદી ઘણી જગ્યાએ ખુબ જ પ્રદુષિત પણ છે. તેમ છતાં આ નદી ૧૦૦થી વધું [[મગર]]નું ઘર છે.<ref>{{Cite news|title=VMC to rehabilitate Vishwamitri crocodiles in Ajwa Sarovar |date=૩ નવેમ્બર ૨૦૦૮ |newspaper=Indian Express |url=http://archive.indianexpress.com/news/vmc-to-rehabilitate-vishwamitri-crocodiles-i/380704 |archiveurl=http://www.webcitation.org/6XuW2uLcV |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref><ref>{{Cite news|author=Raja, Aditi and Saiyed, Kamal |date=૧૭ જુન ૨૦૧૪ |title=Narmada or Vishwamitri, crocodiles on the offensive in Gujarat |newspaper=Indian Express |url=http://indianexpress.com/article/india/india-others/narmada-or-vishwamitri-crocodiles-on-the-offensive-in-gujarat/ |archiveurl=http://www.webcitation.org/6XuWNLLWW |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref>હાલ વિશ્વામિત્રી નદીની સાફસફાઇ તેમજ [[મગર]] ગણતરીની ઝુંબેશ ચાલું છે. ભારતમાં આવેલી કદાચ આ એવી એક માત્ર નદી છે જે શહેરની મધ્યેથી પસાર થાય છે અને ખુબજ નાનો પટ ધરાવતી હોવા છતાં તેમાં આટલી મોટી સંખ્યામાં મગરો છે. આ નદી પર અનેક બંધ આવેલા હોવા છતાં સહાયક નદીઓને કારણે તેમાં પૂર આવતું રહે છે.<ref>{{Cite news|title=After J&K heavy rainfall wreaks havoc in Gujarat, 5,300 people evacuated to safer places|date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪|newspaper=Daily Bhaskar |url=http://daily.bhaskar.com/news/NAT-TOP-after-jk-heavy-rainfall-wreaks-havoc-in-gujarat-5300-people-evacuated-to-safer-p-4740233-PHO.html |archiveurl=http://www.webcitation.org/6XuVZGphu |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref><ref name="MP-seeks">{{Cite news|title=Vishwamitri Riverfront: MP seeks Centre’s push |date=૧૮ ડિસેમ્બર ૨૦૧૪| newspaper=Indian Express |url=http://indianexpress.com/article/cities/ahmedabad/vishwamitri-riverfront-mp-seeks-centres-push/ |archiveurl=http://www.webcitation.org/6XuX3iscC |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref>
 
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા વિશ્વામિત્રી નદી પર સાબરમતી રિવરફ્રન્ટની જેવી યોજના બનાવવાનો પ્રસ્તાવ છે, જે ૨૦ થી ૨૫ વર્ષ સુધી ચાલશે.<ref name="MP-seeks" /></ref><ref>{{Cite news|author=Sharma, Sachin |title=VMC keen on riverfront development corporation for Vishwamitri |date=૧૫ માર્ચ ૨૦૧૦|newspaper=The Times of India |url=http://timesofindia.indiatimes.com/city/vadodara/VMC-keen-on-riverfront-development-corporation-for-Vishwamitri/articleshow/5680841.cms |archiveurl=http://www.webcitation.org/6XuY96YxZ |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref><ref>{{Cite news|title=Vishwamitri riverfront : Irrigation dept to submit report next week |date=૬ ડિસેમ્બર ૨૦૦૯ |newspaper=Indian Express |url=http://archive.indianexpress.com/news/vishwamitri-riverfront--irrigation-dept-to-submit-report-next-week/550447/ |archiveurl=http://www.webcitation.org/6XuXViWWo |archivedate=૧૯ એપ્રિલ ૨૦૧૫ |deadurl=no}}</ref>
 
== નોંધ અને સંદર્ભ ==