જાળસ્થળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎જાળસ્થળના પ્રકાર: લેખનો વિસ્તાર કર્યો
→‎બ્લૉગ: વિગતો ઉમેરી
લીટી ૮:
જાળસ્થળના અનેક પ્રકાર હોઇ શકે છે. જેમાં બ્લૉગ, સર્ચ એન્જિન, જે તે કંપની કે સંસ્થાના જાળસ્થળ, સોશિયલ, એડલ્ટ, ઇમેઇલ સેવા, વર્તમાનપત્રો, બેન્કિંગ સેવા સહિત અનેકવિધ માહિતી અને સેવા પૂરી પાડતા લાખો જાળસ્થળ છે.
===બ્લૉગ===
વિવિધ સંંસ્થા, સેલેબ્રીટી વગેરેના પોતાના જાળસ્થળ હોય છે જેના નિર્માણ માટે ટેકનિકલ અનુભવ અથવા અનુભવીની મદદ અને બનાવવા તથા નિભાવણી માટે આર્થિક ખર્છ પણ કરવો પડે છ્હે જ્યારે બ્ળોગ જાળસ્થળની જેમ જ દરેક વ્યક્તિને સરળતાથી બ્લૉગ (એક પ્રકારનું જાળસ્થળ) બનાવવાની સુવિધા આપે છે. બ્લૉગ બનાવવા માટે ખાસ કોઇ ટેકનિકલ અનુભવની જરુર પડતી નથી. વ્યક્તિઓ તેમાં પોતાના વિછારો, વિવિધ વિષ્હય પર લેખો, મંતવ્યો, તસવીરો, વિડીયો, ઑડિયો વગેરે મૂકી શકે છે. [http://www.blogger.com બ્ળોગર] અને [http://www.wordpress.com વર્ડપ્રેસ] જેવા જાળસ્થળો નિ:શુલ્ક બ્લૉગ બનાવવાની સુવિધા આપે છે. બ્લોગનું સરનામું બ્લૉગ સેવા આપતી સંસ્થાના ડોમાઇનનું પેટા સરનામુ અથવા પોતે જાતે જ્ નોંધણી કરાવેલું પોતાનું ડોમાઇન પણ હોઇ શકે છે. આંતરજાળ પર અનેક ભાષાઓમાં અનેક પ્રકારના બ્લૉગ ઉપલબ્ધ છે.જેમાં ઘણા લોકપ્રિય પણ છે.
 
===સર્ચ એન્જિન===
===પ્રમુખ ગુજરાતી વર્તમાનપત્રોના જાળસ્થળ===