જોગનો ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું થોડાંક સુધારાઓ.
લીટી ૧:
[[ચિત્ર:Jogmonsoon.jpg|thumb|right|330px|ચોમાસામાં જોગનો ધોધ]]
'''જોગનો ધોધ''' [[મહારાષ્ટ્ર]] અને [[કર્ણાટક]] રાજ્યના તટવર્તી વિસ્તારમાં વહેતી [[શરાવતી નદી]] પર આવેલો એક જળધોધ છે, જે [[ગોઆ|ગોવા]]થી આશરે ૧૬૦ કિલોમીટરના અંતરે દક્ષિણ દિશામાં આવેલ છે. આ જળધોધ ચાર ભાગોમાં વહેંચાયેલો છે, જેનાં નામ - રાજા, રોકેટ, રોટર અને રાણી છે. આ નામ ધોધના પ્રવાહની પ્રબળતા પ્રમાણે પાડવામાં આવ્યા છે. આ ધોધ ખાતે ૨૫૦ મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. આ ધોધને ''ગેરસપ્પાનો ધોધ'' પણ કહેવાય છે.<ref>[http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156 Jog Falls | World Waterfall Database: World's Tallest Waterfalls<!-- Bot generated title -->]</ref>
 
== ભૂગોળ ==
'''જોગનો ધોધ''' દક્ષિણ ભારતમાં આવેલ જળ ધોધ છે, જે પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં સ્થિત છે.
 
== ચિત્રદર્શન ==
લીટી ૨૨:
</gallery>
 
== સંદર્ભોસંદર્ભ ==
{{reflist}}